યુવતીઓ કે સ્ત્રીઓને માસિક ધર્મમાં પેટનો દુ:ખાવો થતો હોય તો, આ ખાસ ચીઝ આપશે તાત્કાલિક રાહત

68

પ્રાચીન કાળથી અને ત્યારના સમયથી લોકો વરીયાળીનો ઉપયોગ પ્રાકૃતિક માઉથ ફ્રેશનર તરીકે કરતા આવે છે. કારણ કે તેમાં રહેલ એન્ટી ઈમ્ફ્લેમેટરી એટલે કે એન્ટી બેક્ટેરીયલ ગુણ મોઢામાં થતા સંક્રમણને અટકાવીને શ્વાસની દુર્ગંધને ખત્મ કરે છે. વરીયાળી શરીરની પાચનક્રિયા માટે પણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મૈગ્નીઝ અને જિંકથી ભરપૂર વરીયાળીના ઉપયોગથી પાચનક્રિયામાં ઘણો જ લાભ, ફાયદો કરે છે.

રેસ્ટોરન્ટ, લોજ વગેરેમાં ઘણી વખત જમ્યા પછી મુખવાસ તરીકે ખાવા માટે વરીયાળી આપવામાં આવે છે. વરીયાળીથી પાચનક્રિયા સતેજ થાય છે જેથી જમ્યા પછી તેના પાચનમાં કોઈ મુશ્કેલી ન થાય. બ્લડ પ્રેશર અને હૃદયના હાર્ટબીટને કંટ્રોલ કરવા માટે વરીયાળી એક સૌથી સારો વિકલ્પ છે. યુવતીઓને અને મહિલાઓને જો પીરિયડમાં એટલે કે માસિક ધર્મમાં તેને સંબંધિત સમસ્યાઓ થતી હોય કે દુ:ખાવો થતો હોય તો વરીયાળીનું સેવન કરવાથી માસિક ધર્મમાં તેને સંબંધિત સમસ્યાઓમાં થતી પીડા કે દુ:ખાવામાં તે રાહત અપાવે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment