યુવક છોકરીને જોઇને કરવા લાગતો એવું ગંદુ કામ, પછી છોકરીએ ફેસબુક પર કરી પોસ્ટ અને ખોલી નાખી પોલ…

49

હમણાંના દિવસોમાં સોશિયલ મીડિયા પર કરેલ કોઈપણ પોસ્ટ આખી દુનિયાને એક જગ્યા પર લાવીને ઉભી રાખી દે છે. સોશિયલ મીડિયા દ્વારા જ વિશ્વના કોઈપણ ભાગમાં લોકો પોતાની આજુબાજુ બની રહેલી ઘટનાઓ વિશે જાણી લે છે. હાલમાં જ ગુવાહાટીમાં એક છોકરીએ પોતાના ફેસબુક પોસ્ટથી આખા સોશિયલ મીડિયાને હલાવીને રાખી દીધો છે. છોકરીનું કહેવું છે કે તેણી એક છોકરાના કારણે ઘણી વખત અસ્વસ્થતા અનુભવે છે. તે છોકરો એને જોઇને અશ્લીલ હરકતો કરવા લાગે છે.

છોકરીએ પોસ્ટમાં જણાવ્યું કે સવારે લગભગ ૫:૩૦ વાગ્યે જ્યારે તે પોતાના ઘરની બારી પર બેસીને વાંચતી હતી તો એ છોકરાએ હૈવાનિયતની બધી હદો પાર કરી નાખી. છોકરીએ પોતાના ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરતાં લખ્યું ધુરવું એક સોશિયલ ક્રાઈમ છે. આ ખુબજ ખરાબ છે, જ્યારે તમારો સવારના ૫:૩૦ વાગ્યે આ વસ્તુ સામે સામનો થાય તો કેવું લાગશે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. વિડીયો એ જ માણસનો છે જે ગુવાહાટીમાં એક છોકરીના ઘરની બહાર ખરાબ કામ કરી રહ્યો હતો. બારીમાંથી એ માણસની અશ્લીલ હરકતોને જોઇને પરેશાન છોકરીએ આ મુશ્કેલીને લોકો સુધી પહોંચાડવાનું વિચાર્યું અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. સમાચાર છે કે આસામમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધતી જાય છે.

એ છોકરીએ જણાવ્યું કે તેણી સવારે ઉઠીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી. વધારે પડતી એ છોકરી આ માણસના કારણે બારી ખોલવામાં અચકાતી હતી. છોકરીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે આ માણસ જીએમસીએચ રોડ પર ક્રિશ્ચન વસ્તીમાં આવેલ હુન્ડાઈ સર્વિસ સેન્ટરમાં વોચમેન છે. છોકરીએ લખ્યું કે એને કોઈ શર્મ નથી. એને જોયું અને વધારે ધુરવા લાગ્યો. જાણી જોઇને અશ્લીલ હરકતો કરવા લાગ્યો.

દિસપુર પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આરોપીની ઓળખાણ ગોકુલ મેધીના રૂપે થઇ છે. છોકરીએ પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તે ઘણી વખત રાતમાં પણ આ પ્રકારની હરકતો કરતો હતો. એ માણસ તેણીના ઘરની સામે આવીને ઉભો રહી જતો હતો અને એને જોઇને એવી હરકતો કરવાનું શરૂ કરી દેતો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment