અઠવાડિયામાં ફક્ત આટલી વાર ખાઓ આ વસ્તુ, ક્યારેય પણ નહિ આવે હાર્ટ એટેક…

250

પોતાને સ્વાસ્થ્ય રાખવા માટે લોકો ખુબ જ જતન કરે છે. એટલા માટે લોકો નિયમિત રૂપથી કસરતથી લઈને ખાણીપીણીનું ધ્યાન રાખવા લાગ્યા છે, પણ તે પછી પણ ઘણા લોકોને ઉચ્ચ રક્તચાપ અથવા હદયની બીમારીઓ ઘેરી લે છે. આજે અમે તમેન એક એવા જ ખાદ્ય પદાર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું અઠવાડિયામાં બે જ વાર સેવન હદયની બીમારીઓથી બચી શકાય છે.

જયારે શરીરમાં વધારે પડતી ચરબી જમા થવા લાગે છે તો હદયને મળવાવાળી ઓક્સીજનમાં ખલેલ પહોચાડવા લાગે છે. જેના કારણે હર્દયાઘાતનો ખતરો મંડરાવવા લાગે છે. આ બધી પરેશાનીઓથી બચવા માટે માછલીનું સેવન ફાયદેમંદ છે.

શું છે ખાદ્યપદાર્થ

હદયરોગથી બચવા માટે માછલીનું સેવન ખુબ જ લાભદાયક છે. અઠવાડિયામાં બે વાર તેનું સેવન કરવામાં આવે તો તેની અસર શરીર પર જલ્દી નજર આવવા લાગે છે. માછલીમાં રહેલું ઓમેગા ૩ ફૈટી એસીડ અને વિટામીન એ હોય છે જે આંતરડાની સુરક્ષા કરે છે. તેનાથી શરીરમાં વધારે પડતા વસા નથી જામતા અને હદયને કઠણાઈ પહોચાડવામાં કઠનાઈ હોતી નથી.

હાવર્ડ મેડીકલ સ્કુલ દ્વારા કરવામાં આવેલા એક શોધમાં આ વાત સામે આવી છે કે જો તમે આહારમાં માછલીનો સમાવેશ કરવામાં આવે તો હદયની ઘણી બધી સમસ્યાઓથી બચી શકાય છે પણ તેનું સેવન અઠવાડિયામાં બે જ વાર કરવું જોઈએ. ઓછા તેલ મસાલાનો ઉપયોગ કરીને માછલીને સ્વસ્થ આહારમાં સમાવેશ કરવામાં આવે છે. જો તમે શુદ્ધ શાકાહારી છો તો ડોક્ટરની સલાહથી માછલીના તેલની બનેલી કેપ્સુલ બનાવી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment