વજન ઓછો કરવા માટે શું છે જરૂરી ડાઈટ કે એકસરસાઈઝ ??? જાણો સ્ટડીઝના રીપોર્ટ…

24

ઘણા લોકોના મનમાં એ સવાલ હોય છે કે વજન ઓછો કરવા માટે ડાઈટ વધારે જરૂરી છે કે એકસરસાઈઝ. જાણો શું કહે છે સ્ટડીઝની રીપોર્ટ.

આજકાલ વધારે લોકો વજન ઓછો કરવા માટે કેલરીમા લાગ્યા છે. પણ ઘણા લોકોના મનમાં હંમેશા એ સવાલ ઉઠે છે કે આખરે વજન ઓછો કરવા માટે ડાઈટ અને એકસરસાઈઝ? હા પણ, એવું કહેવામાં આવે છે કે વજન ઓછો કરવા માટે ડાઈટ અને વધારે જરૂરી છે કે એકસરસાઈઝ બંને જ મહત્વની ભૂમિકા નિભાવે છે.

ઘણા સ્ટડી રીપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે વજન ઓછો કરવા માટે એક એકસરસાઈઝથી વધારે ડાઈટ મહત્વપૂર્ણ હોય છે. ખાવાની વસ્તુથી જ શરીરને કેલેરી મળે છે. પણ જયારે તમે ફક્ત એકસરસાઈઝ કરો છો અને ડાઈટ પર ધ્યાન નથી આપતા તો એવામાં થોડી જ કેલરી બળી જાય છે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડાયાબીટીસ અને ડાયઝેસ્ટીવ એન્ડ કીડની ડીજીજના જણાવ્યા અનુસાર, શરીરમાં રહેલા એનર્જી ત્રણ રીતે ખર્ચ થાય છે. બેસલ મેટાબોલિક રેટ, ફૂડનું બ્રેક થવું અને ફીઝીકલ એક્ટીવીટી.

જણાવી દઈએ કે, શરીરના સાચી રીતે કામ કરતા જે ઉર્જા લાગે છે, તેને બેસલ મેટાબોલિક રેટ કહે છે. શરીર દ્વારા પ્રોડ્યુસ થવાવાળી લગભગ 60 થી 80 ટકા એનર્જી શરીરના બેસલ મેટાબોલિક રેટ દ્વારા ઉપયોગ થાય છે.

તેમાં 10 ટકા કેલરી ખાવાને ડાયઝેસ્ટ કરવામાં ઉપયોગ થાય છે. તેનાથી તે ચોખ્ખી ખબર પડે છે કે ફીઝીકલ એક્ટીવીટીમાં ફક્ત 10 થી ૩૦ ટકા કેલરી જ બળે છે. હેલ્થ એક્ષપર્ટનું માનવું છે કે ફીઝીકલ એક્ટીવીટીમાં વોકિંગ, રનીંગ અને એકસરસાઈઝ વગેરેનો સમાવેશ થાય છે.

હા પણ, સ્વાસ્થ્ય અને ફીટ રહેવા માટે રોજ એકસરસાઈઝ કરવું પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. વજન ઓછો કરવા માંગો છો તો એકસરસાઈઝની સાથે પોતાની ડાઈટ પર પણ પૂરું ધ્યાન આપો. વજન ઓછો કરવામાં બંને ખુબ જ મહત્વના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment