વૃદ્ધ માટે દિલ્લી સરકારે કાઢી આ ઓફર, જાણીને નવાઈ લાગશે તમને…

124

મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્લી સરકારે વૃદ્ધાઓને અલગ અલગ સ્થળો પોઅર મોકલવાની યોજના બનાવી છે. શુક્રવારે એટલે કે આજ સફદરજંગ રેલ્વે સ્ટેશનથી પહેલી ટ્રેન રવાના થશે, જકે સુવર્ણ મંદિર અટારી બોર્ડર પર જશે.

અમૃતસર સુધી જવાવાળી આ ટ્રેન લોકોને આનંદપુર સાહેબ પણ લઈને જશે. આ ટ્રેન 16 જુલાઈએ પાછી દિલ્લી આવશે. બીજી ટ્રીપમાં 20 જુલાઈએ યાત્રી વૈષ્ણવદેવીની યાત્રા માટે જ્મ્મુ કશ્મીર રવાના થશે. આ ટ્રેન 24 જુલાઈએ પાછી ફરશે.

દિલ્લી સરકારનો દાવો છે કે આ યોજના દ્વારા સરકર બધા યાત્રીઓના ખર્ચ ઉપડશે. તેમાં વૃદ્ધાઓ માટે વાતાનુકૂલિત ટ્રેનમાં યાત્રાથી લઈને આવાસ, ભોજન અને અન્ય વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.

યાત્રામાં દરેક બુઝુર્ગ પોતાની સાથે 21 વર્ષની વધારેની ઉમરનો અતેંડેડ સાથે લઇ જઈ શકો છો. હા પરંતુ મુખ્યમંત્રીના મુલાકાત દરમિયાન કેટલાક બુઝર્ગોએ જણાવ્યું હતું કે તેને પોતાની સાથે લઇ જવા માટેની પરવાનગી મળી નથી.

અરવિંદ કેજરીવાલે વૃદ્ધાઓ દ્વારા કરવામાં આવેલી માંગોને લઈને અધિકારીઓને નિર્દેશ જાહેર કર્યા હતા. એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે પહેલી ટ્રેનમાં લોકો ઘણા બુઝુર્ગ સાથે જઈ રહ્યા છે, પણ આગળની યાત્રાઓમાં દરેક વૃદ્ધ સાથે એક અટેડેટને જરૂરી કરવા પર વિચાર કરવમાં આવી રહ્યો છે.

આ યોજનામાં 5 તીર્થયાત્રાનો સમાવેશ થાય છે પહેલા દિલ્લી, મથુરા, વૃંદાવન આગ્રા ફતેહપુર સીકરી, બીજી દિલ્લી હરિદ્વાર, ઋષિકેશ, નીલકંઠ, ત્રીજી દિલ્લી, અજમેર, પુષ્કર, ચોથી દિલ્લી અમૃતસર, વાઘા બોર્ડર, આનંદપુર સાહેબ અને પંચમી દિલ્લી વૈષ્ણવદેવી જમ્મુની યાત્રાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્લી સરકાર તિરુપતિ બાલાજી, રામેશ્વરમ અને શિરડી માટે પણ અનુભવ પણ માંગી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment