વોડાફોને લાવ્યા 50, 100, અને 500 રૂપિયાના ત્રણ નવા પ્લાન, મળશે 84 દિવસની વેલીડીટી…

37

વોડાફોન ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો પાછા લાવવા માટે ફરીથી ત્રણ નવા સસ્તા પ્રી પેડ પાલન રજૂ કર્યા છે જેમાં 50, ૧૦૦, અને 500 રૂપિયાના ત્રણ નવા પ્લાન શામેલ છે. વોડાફોને આ પ્લાનની વેલીડીટી 84 દિવસ સુધી આપે છે તો આવો આ બધા પ્લાન વિશે જણાવીએ.

સૌથી પહેલા 50 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં 39.37 રૂપિયાનું ટોક ટાઇમ મળશે. આના ઉપરાંત તેમાં આઉટ ગોઇંગની કોલ્સ વેલીડીટી 28 દિવસની રહેશે.

ત્યારે 100 રૂપિયાનો પ્લાન પણ 28 દિવસની વેલીડીટી મળશે આ પ્લાનમાં 100 રૂપિયાનું ટોક ટાઇમ મળશે. હા પણ એ પ્લાનમાં તમને કોઈ પણ પ્રકારના ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા નહિ મળે.

500 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફૂલ ટોક ટાઇમ મળશે, પણ આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે અને આ પ્લાનમાં પણ તમને ફ્રી કોલિંગ અને ડેટા નહિ મળે. આ પ્લાનની જાણકારી વોડાફોનની વેબસાઈટ પરથી લઇ શકાય છે.

વોડાફોન આ ત્રણ પ્લાન અસમ, બિહાર, ઝારખંડ, કેરલ, મુંબઈ, પંજાબ અને દિલ્લી એનસીઆર જેવા સર્કલમાં ઉપલબ્ધ છે. વોડાફોનના આ પ્લાનની ટક્કર એરટેલના 100 રૂપિયા અને 500 રૂપિયા વાળા પ્લાનથી થશે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment