આ “વિપશ્યના” આસન કરવાથી મનની અંદર ચાલી રહેલા વિચારોને કાબુમાં કરી શકાશે…

30

વિપશ્યના એટલે કે મનના ઊંડાણમાં જઈને આત્મ્સુદ્ધીની સાધના. આ વિધિ અનુશાર, શ્વાસ પ્રશ્વાસના પ્રતિ સકાગ રહીને વગર કોઈ પ્રતિક્રિયા દઈને પોતાની સાચી હાલતનું અવલોકન અને આભાસ કરે છે. આનો અભ્યાસ મનને પ્રફુલ્લિત બનાવી શકે છે. મનમાં કોઈ વિકાર જાગે છે, તતો શ્વાસ એટલે કે સંવેદનાઓ પ્રભાવિત હોય છે. આ પ્રકાર શ્વાસ દ્વારા સંવેદનાને જોઇને આપડે વિકારોને જોઈ શકીએ છીએ.

વિકારોને ફક્ત તેને જોવાથી તેની તાકાત ઓછી થવા લાગે છે અને ધીરે ધીરે આ વિકારોમાં શમન થવા લાગે છે. આત્મનિરીક્ષણની આ કળા આપણને અંદરની અને બહારની સચ્ચાઈને સકારાત્મક કરાવે છે. મનમાં બીજા વ્યર્થ વિચાર આવવાના બંધ થઇ જાય છે. શાંતિનો અનુભવ થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે નિરંતર ધ્યાનપૂર્વક કરવાથી આત્મ સાક્ષાત્કાર થવા લાગે છે. શ્વાસને સારી રીતે જોતા રહો, તો નિશ્ચિત રૂપથી શરીરથી અલગ જાગૃત થવા લાગશે અને તમે મનને શાંત સાફ કરી શકશો. આ શરીરની અંદર સકારાત્મક ઉર્જાને વધારી દેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment