વિમાનમાં મુસાફરો સામાન રાખી રહ્યા હતા, કેબીન ખોલતા જ સુતેલી મળી એર હોસ્ટેસ, જોઇને લોકોના ઉડી ગયા હોંશ…

104

દક્ષિણ પશ્ચિમ એરલાઈન્સમાં કઈક એવું થયું જેને જોયા પછી લોકો આશ્ચર્યમાં છે. એક એર હોસ્ટેસ વિમાનની ઉપરી ક્મ્પાર્ટમેંટમાં સુતેલી મળી. જેને જોઇને મુસાફરો આશ્ચર્યચકિત થઇ ગયા. ટવીટર પર આ ફોટાને મુસાફર વેરોનિકા લોયડએ શેર ક્રર્યો છે. વિમાન નૈશવિલેથી ફિલાડેલ્ફીઆ માટે ઉડાન ભરી રહ્યું હતું. એરહોસ્ટેસ ઉપરી ડબ્બામાં બેઠી હતી.

વેરોનિકા લોયડએ સોમવારે ટવીટર પર એરલાઈન્સને ટેગ કરતા ફોટો શેર કરતા લખ્યું આ શું એક સપનું છે?

એક ચેનલ સાથે વાત કરતા વેરોનિકાએ કહ્યું, ‘હું મહિલાના એવું કરવાથી ઘણી આશ્ચર્યમાં હતી. એ લગભગ ૧૦ મિનિટ સુધી ત્યાં સુતી રહી. મને લાગે છે કે એ મજાકના મૂડમાં હશે અથવા તો મુસાફરોને હસાવવા માટે એવું કરી રહી હતી.’ સાઉથ એરલાઈન્સએ કહ્યું કે, ‘અમારા કર્મચારીઓ એમના હાસ્યની લાગણી માટે ઓળખવામાં આવે છે અને એરહોસ્ટેસએ જે કર્યું એ એનો જ એક ભાગ છે.

એમણે કહ્યું, ‘દક્ષિણ પશ્ચિમ એરલાઈન્સના કર્મચારી પોતાની સમજદારી અને અદ્વિતીય વ્યક્તિત્ત્વનું પ્રદર્શન કરવા માટે ઓળખવામાં આવે છે. અમારા એક ફલાઈટ અટેન્ડેટએ બોડિંગ દરમ્યાન ગ્રાહકો સાથે મોજ મસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. આ અમારી સામાન્ય પ્રક્રિયા નથી. સાઉથવેસ્ટ ક્રૂ  સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment