પાર્ટનર સાથે વર્ષભરમાં આટલી વાર બનાવવો જોઈએ શારીરિક સબંધ, જાણો ઇન્ટીમેસીને લઈને શું કહે છે રીસર્ચ…

158

રીલેસંશીપમાં ઈન્ટીમેટ હોવું મહત્વની વસ્તુ અને સામાન્ય વાત છે. તે ન ફક્ત તમારા સબંધને મજબુત બનાવે છે પણ ભાવનાત્મક રૂપથી એક બીજાને નજીક લાવે છે. એટલે કે ઈન્ટીમેસી હેપ્પી મેરીડ લાઈફનું મહત્વપૂર્ણ કર્ક છે. હાલમાં જ ઈન્ટીમેસીને લઈને એક સંસોધન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા ચોકાવનારા મામલાઓ સામે આવ્યા છે.

આર્કાઈવ્સ ઓફ સેકસુઅલ બિહેવિયરમાં પ્રકાશિત એક સ્ટડીના જણાવ્યા અનુસાર એક લગ્નજીવન 51 વાર ઈન્ટીમેટ થવું જોઇએ એટલે કે અઠવાડિયામાં એક વાર. વર્ષ 2000 થી વર્ષ 2004 સુધી શોધોને નિષ્કર્ષ થીઓ ખબર પડી છે કે લગ્ન થયેલું કપલ જેટલી વાર સબંધ બનાવે છે તે સંખ્યામાં વર્ષેને વર્ષે ઘટાડો થયો છે.

લગભગ બે દશક પહેલાના આંકડાઓની તુલનામાં કપલ્સ હવે 9 ગણો ઓછો સબંધ જણાવે છે. શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલી સ્ટડી ધ સોશ્યલ ઓર્ગેનાઈઝેશન ઓફ સેક્સ્યુલીટી પ્રેક્ટીસેઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટસમાં પણ આ પરિણામ આવ્યું છે કે લગભગ 1/૩ કપલ્સ અઠવાડિયામાં બે થી ત્રણ વાર શારીરિક સબંધ બનાવે છે.

જર્નલ ઓફ સોશલ સાઈકોલોજીકલ એન્ડ પર્સેનેલીટી સાઈન્સમાં પ્રકાશિત સ્ટડીથી જાહેર થયું કે જે કપલ્સ અઠવાડિયામાં શારીરિક સંબંધ બનાવે છે તે કપલ્સ વધારે ખુશ હોય છે.

શોધ દરમિયાન કેટલાક કપલોએ માન્યું કે તે મહિનામાં ફક્ત કેટલીક વાર જ સેક્સ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment