વરસાદની ઋતુમાં આ 6 જગ્યા પર જઈ શકો છો ફરવા, યાદગાર રહેશે તમને ટ્રીપ….

65

વર્ષમાં એકવાર ફરવા નીકડવુ તો દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે. તમરો સમય ફક્ત વિચારવામાં જ ન કાઢો પણ ટ્રીપ પળન કરીને મૂળ ફ્રેશ કરીને વો કરણ કે આજે અમે તમને તે વિષયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જણકારી ખરેખર ખુબ જ ઓછા લોકો પાસે રહેલી છે. લોનાવલાની આ જગ્યા પર ખુબ જ ઓછી ભીડ જોવા મળશે. હરિયાળી, પહાડ, રંગબેરંગી ફૂલ અને સુહાના મૌસમમાં પરિવાર અને દોસ્તોની સાથે ઉપરાંત થકાન મટાડવા માટે બીજું શું જોઈએ. આ જગ્યાઓમાં મૌસમાં અને પહાડીઓ તમને જિંદગીનો અનોખો અનુભવ આપશે.

તુંગારી ઝરણું

તુંગારી ઝરણા નું નિર્માણ બ્રિટીશ સામ્રાજ્ય દરમિયાન વરસાદના પાણીને સંરક્ષિત કરવા માટે કરવામાં આવ્યું હતું. વરસાદ દરમિયાન આ ઝરણામાં ઘણું બધું પાણી એકત્રિત થયું હતું, જેમાં અહિયાં આવનારા લોકો બોટિંગનો આનંદ લે છે.

ભાજા ગુફા

કાર્લાની ગુફાની બીજી તરફ ભાજાની ગુફા છે. આ ગુફાનું નિર્માણ બીજી શતાબ્દી ઇસાના પૂર્વમાં થયું હતું. આ ગુફા માલવી સ્ટેશનથી ૩ કિલોમીટરની દુરી પર સ્થિત છે.

લોહાગઢ કોર્ટ

આ કિલ્લા માલવી સ્ટેશનથી ૩ કિલોમીટરની દુરી પર ભજ ગામ છે. આ કિલ્લામાં એક દરગાહ છે. કિલ્લાની ડાબી બાજુ બીજી પાવના ઝરણું અને તીકોનો કિલ્લો પણ છે.

તીકોના કિલ્લો

પાવના કિલ્લાના રસ્તામાં જ તીકોનો કિલ્લો છે. તેના શિખર પર એક બૌદ્ધ ગુફા અને કેટલાક જળ કુંડ પણ છે. શિયાળાના સમયે પાવના ઝરણામાં તીકોના કિલ્લાનું ખુબ જ સુંદર પ્રતિબિંબ દેખાય છે.

રાજ્મચી

સુંદર પહાડીઓની વચ્ચે વસેલુ રાજ્મચી લોનાવલાથી લગભગ 6 કિલોમીટરની દુરી પર જ છે. પર્યટકો અહિયાં તેની સુંદરતાની સાથે સાથે શિવજીનો કિલ્લો જોવા પણ આવે છે. આહીયાની વાઈલ્ડ લાઈફ સેન્ચુરી પણ આકર્ષણનું કેન્દ્ર છે.

કાર્લા ગુફા

આ ગુફા અહીયાની સૌથી જૂની ગુફાઓમાની એક ગુફા છે. પત્થરોને કાપીને બનાવવામાં આવેલી આ ગુફાના સ્તંભો પ સુંદર કોતરણી કામ કરવામાં આવી છે. આ ગુફામાં કોલી મંદિર પણ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment