ચોમાસામાં ભૂલથી પણ આ લોકો ન ખાઓ રીંગણા, નહિતર પડી શકે છે લેવાના દેવા…

268

ચોમાસાની ઋતુમાં બધાને ખાવાપીવાનું ખુબ જ ધ્યાન આપવું જોઈએ. આ ઋતુમાં કીટાણુંઓ ખુબ જ હોય છે કારણ કે પ્રકાશની અસર ઓછી હોય છે. સૂર્યના કિરણો રોગના કીટાણુંઓને ફેલવતા રોકે છે. એવામાં જરૂર છે કે તે જ વસ્તુનું સેવન કરો જેનાથી આપણને નુકશાન થવાની સંભાવના ખુબ જ ઓછો હોય. ફળ અને શાકભાજીઓના મામલામાં તો વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે વરસાદની ઋતુમાં રીંગણાનું સેવન કરો છો તો સાવધાન થઇ જાઓ. રીંગણામાં ભલે ઘણા બધા ફાયદેમંદ તત્વ હોય પરંતુ તેને વાંચ્યા બાદ તમે વરસાદમાં રીંગણાનું સેવન કરવાનું છોડી દેશો.

વરસાદની ઋતુમાં રીંગણાનું સેવન કરવું આયુર્વેદમાં પણ મનાઈ કરવામાં આવી છે. જે લોકોને એલર્જીની સમસ્યા રહે છે તેને રીંગણાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ ઋતુમાં કીટાણું જલ્દીથી ફેલાય છે.

ગર્ભવતી મહિલાઓએ રીંગણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેને ખાવાથી પ્રાકૃતિક રૂપથી મુત્ર વધવા લાગે છે. જેનાથી ભ્રૂણને પણ નુકશાન થઇ શકે છે. રીંગણામાં નેનુસીન નામનું તત્વ હોય છે, જે આ બધા માટે જવાબદાર છે.

તેની સાથે જ જો તમને તણાવ અથવા હતાશાની ફરિયાદ રહે છે તો પણ રીંગણાનું સેવન ટાળવું જોઈએ કારણ કે હતાશની દવાઓના અસરને ઓછી કરે છે. જે લોકોને પથરીની સમસ્યા છે તેને તેને રીંગણાથી દુર રહેવું જોઈએ. રીંગણામાં ઓક્ઝેલેટ મળી આવે છે, જે કીડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે.

કબજિયાત અને કમજોર પાચનની સમસ્યાની ઝઝૂમી રહેલા લોકોને રીંગણાનું સેવન ન કરવું જોઈએ. જે લોકોએ બવાસીર છે તેઓએ તો આ સબ્જીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment