વગર દુલ્હને પાછી ફરી જાન, ફક્ત આટલી જ વાતમાં થઇ ગઈ આવડી મોટી વાત, જોઇને પોલીસ પણ હેરાન હેરાન થઇ ગયા…

113

ઉતરપ્રદેશના બુલંદશહેર જીલ્લાથી અનોખો મામલો સામે આવ્યો છે, જહાગીરાબાદ કોતવાલી ક્ષેત્રના ગામમાં બારાતમાં બૈન્ડ વાજા અને ફોટોગ્રાફરને ન લેવુ એ દુલ્હા પક્ષને ભારે પડી ગયું હતું.

આ સામાન ન લાવવા પર જાને વગર દુલ્હને પાછુ ફરવું પડ્યું. આ મુદ્દાને લઈને વર અને વધુ પક્ષની વચ્ચે કલાકો ચાલેલી પંચાયત બાદ કોઈ પણ સમસ્યાનું સમાધાન નીકળ્યું નહિ. બાદમાં દુલ્હન પક્ષના લોકોને અમરગઢ ક્ષેત્ર ના એક યુવતી સાથે લગ્ન કર્યા.

આ પ્રકરણ આખા ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બનેલી છે. જાણકારીના અનુસાર ક્ષેત્રના ગામમાં દાદરી ક્ષેત્રના એક ગામથી રવિવારે રાત્રે જાન આવી હતી. ગ્રામીણોના અનુસાર, જાન મોદી રાત સુધી ગામમાં પહોચી તો ગ્રામીણોએ જોયું કે જાનની સાથે ન તો બેન્ડવાજા છે અને ન તો કોઈ ફોટોગ્રાફર.

આ ખબર આખા ગામમાં ચર્ચાનો વિષય બનેલી છે અને ગામમાં જાનને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચા થવા લાગી. આ વાતોને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચા થવા લાગી. આ વાતોને લઈને દુલ્હન પક્ષના લોકો સાથે રકઝક પણ થઇ અને આ મામલાએ વેગ પકડી.

મામલાને વધતો જોઈ કોઈ વ્યક્તિએ 100 નંબર પર પોલીસને ઘટનાની સુચના આપી દીધી. સમય પર પહોંચેલી પોલીસે બંને પક્ષો વચ્ચેની સહમતી બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ વાત બની નહિ.

ગુસ્સા દુલ્હને પક્ષના લોકોએ વગર દુલ્હને જ જવા દીધા. બાદમાં દુલ્હન પક્ષના લોકોએ પોતાના બુઝુર્ગોની સલાહ પર આડોશ પડોશમાં અમરગઢ ક્ષેત્રના એક ગામના એક યુવકે પસંદગી કરીને પોતાની દીકરી સાથે લગ્ન કરી દીધા.

ગામમાં બીજા દુલ્હાના રૂપમાં પહોચેલા યુવકના પરિવારજનો ઉપરાંત તમામ ગ્રામીણોએ જોરદાર સ્વાગત કર્યું તો દુલ્હા પક્ષના પક્ષના લોકોએ પણ ગામમાં ભવ્યતા સાથે જાન કાઢી. સવાર થવા પર મંગળ ગીતોની સાથે દુલ્હનને નવા દુલ્હા સાથે વળાવી દીધી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment