વધારે સમય સુધી તમે નહિ જોઈ શકો આ ફોટાઓ, પ્રયત્ન કરશો તો ચક્રાવવા લાગશે તમારું માથું…

80

તમને ઉપર જે ફોટો દેખાય છે તેમાં તમને શું નઝર આવે છે ? તે સ્થિર છે કે હલચલ નઝરે આવે છે ? આ કયો વિડિયો  છે ? શું તે એનીમેટેડ gif તો નથી ને ? હકીકતમાં આ ફોટો ઓપટીકલ ઈલયુજન એટલે કે દ્દ્રષ્ટીભ્રમનું એક ઉદાહરણ છે. આ ફોટો ઈનટરનેટમાં ખુબ જ શેર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લાખો લોકો આ ફોટાને શેર કરી ચુક્યા છે.

સૌથી પેલા આ ફોટો ન્યુરોસાયન્ટિસ એલીસ બ્રોવબે ટ્વીટર ઉપર શેર કરી હતી. તે એકસપેરીમેંનટલ સાઈકોલોજીસ્ટ છે જે આનો અભ્યાસ કરે છે કે માણસનું મગજ કેવી રીતે કામ કરે છે. ઉપરનો આ ફોટો મલ્ટીમીડિયા આર્ટીસ્ટ બો ડીલેએ તૈયાર કરી છે. એક પિલરની બાજુમાં દડાઓ ફરતા નજર આવે છે. પણ આ કોઈ પ્રકારની એનીમેશન કે gif નથી. એલીસ કહે છે કે આ ૧૦૦% સ્થિર ફોટો છે, પણ આને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તે આપણા મગજને છેતરી શકે છે. તેથી આપણને એવું લાગે છે કે તે ઘૂમી રહી છે.

વૈજ્ઞાનિક એલીસે સોશયલ નેટવર્ક પર લખ્યું છે, “આવો મજેદાર ભ્રમ ત્યારે થાય છે કે જયારે v4 ની ક્ષમતા પૂરી થયા બાદ v5 તેનું કામ કરવાનું ચાલુ કરે છે.” પણ ફોટા હલે છે તેવું કેમ દેખાય છે, આ સમજાવવાને બદલે એલીસની આ વાતો પર બીજા કેટલાક સવાલો ઉઠયા. જેવા કે V5 અને V4 શું છે અને એમનો કોઈ હલચલને સમજવાની આપણી ક્ષમતા સાથે શું સંબધ છે ? એલીયસ સમજાવે છે કે, “V5 મગજનોએ ભાગ છે કે  હલનચલનને સમજે છે જયારે v4 રંગ અને આકૃતિને સમજે છે.” “આપણને દેખાતી વસ્તુઓને સમજનાર મગજનો ભાગને અંદર થનાર એક પ્રકારના આભાસના કારણે આપણને આ દ્રષ્ટિ ભ્રમ થાય છે. જયારે એક પ્રકારના સિગ્નલ દબાઈ જાય છે તો મગજ બીજી રીતે સિગ્નલોને વધારે ગ્રહણ કરે છે.”

બની શકે છે કે તમે મોબાઈલની સ્કીન પર આને જોઈ રહ્યા હોઈ. જો ઇફેકટને સારી રીતે જોવા માગો છો  તો ત્રાસી નજરે જોવો અથવા કોમ્પુટરની મોટી સ્ક્રીન પર જોવો. પ્રોવર્બ જણાવે છે કે ઇફેકટ નું દેખાવવું એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલી દુરીથી ફોટાને જોવો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment