વધારે ગરમ ચા પીવો છો તો 90 ટકા વધી શકે છે આ બીમારીનો ખતરો…

65

ભારતમાં ચા પીવાવાળાની સંખ્યા વધારે છે. ચા ને મામલામાં ધની ભારતમાં ઘણા પ્રકારની ચા મળે છે, આ ખાસ વાત છે કે ચા ની ચૂસકી ગંભીર રોગ આપી શકે છે. હાલમાં જ એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ચા કેવી રીતે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

ચા ના શોખીનોને આ ખરાબ ખબર છે પણ હાલમાં જ આવેલી સ્ટડીનો દાવો છે કે ગરમ ચા પીવાથી ઇન્સોફેગસનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

સ્ટડીના જણાવ્યા અનુસાર જે લોકો રોજ 75 ડીગ્રી સેલ્સિયસ પર ચા પીવે છે તેમાં આ ખતરો બે ગણાથી વધી જાય છે. બિલકુલ ગરમ ચા પીવાનું શરુ ન કરો. જો કપમાં નાખ્યા બાદ 4 મિનીટ સુધી ચા રાખીને પી જાઓ તો કેન્સરનો ભય ઓછો તહી શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીના લીડ ઓથર ફરહદ ઇસ્લામીના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ચા, કોફી અથવા બીજા ડ્રીંક ગરમાગરમ પીવે છે. હા પરંતુ સ્ટડીના જણાવ્યા અનુસાર ગરમ ચા પીવાથી ઇસોફેઝીયલ કેન્સર નો ભય વધી જાય છે.

સ્ટડીમાં 50, 045 લોકોનો સમાવેશ કરવામાં આવતો હતો જેની ઉમર 40 થી 75 વર્ષ હતી. તેમાં પરિણામ એ આવ્યું કે રોજ 60 ડીગ્રી સેલ્સિયસ હતો અથવા વધારે ગરમ ચા પી જસો તો ગ્રાસનળીના કેન્સર થવાનો ભય 90 ટકા સુધી વધી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment