ઉત્તરાખંડ આવનાર લોકો થઇ જાઓ સાવધાન, ચારધામ યાત્રાના રૂટ પર છે આટલો ટ્રાફિક….

58

ઉત્તરાખંડમાં ટ્રાફિક જામ છે. આજકાલ, ચારધામ, મસૂરી અને નૈનીતાલની મુસાફરી કરનારા પ્રવાસીઓ ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે.

કાલે કાળાધૂંગીથી નૈનીતાલ સુધી લગભગ પાંચ કલાક સુધી પ્રવાસી અને સ્થાનિક લોકો ટ્રાફિકમાં ફસાય ગયા અને આજે બદ્રીનાથ હાઈવે પર સાડા ચાર કલાક સુધી લગભગ ૧૦ કિમી લાંબો જામ લાગી ગયો.

આજે સવારે બદ્રીનાથ હાઈવે પર પૈનીથી જોશીમઠ સુધી ૧૦ કિમી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો. અહિયાં સાડા ચાર કલાક સુધી યાત્રીઓ ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. પોલીસના જવાન ટ્રાફિક જામ ખોલવામાં લાગી રહ્યા છે.

અહિયાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા આવી રહી છે. ટ્રાફિક જામ થવાના કારણે હાઈવે સાંકળો થવો જણાવામાં આવી રહ્યું છે. અહિયાં વારંવાર બંને બાજુથી વાહનોની લાંબી લાઈનો લાગેલી છે.

મસૂરી અને નૈનીતાલમાં તો આ સ્થિતિ છે કે પ્રવાસીઓને શહેરની બહાર જ વાહન પાર્ક કરવા પડે છે. અહિયાં વારંવાર ટ્રાફિક થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment