યુપીમાં આ “ચા” વાળો 1 જ દિવસમાં બની ગયો અરબોપતિ, “ચા” એ કરી કરિશ્મા પણ કહાની કઈક અલગ જ…

23

યુપીનો આ ચા વાળો 1 દિવસમાં અરબપતિ બની ગયો. હવે તે ચા નો કરીસ્મો છે કે બીજુ કઈ ચાલો જાણીએ. દોસ્તો દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેના બેંક અકાઉન્ટમાં ખુબ પૈસા જમા થઇ જાય. એટલો રૂપિયો કે તેના દમ પર આખી જિંદગી એસ ઓ આરામથી જીવી શકે. અને આ વાત અમે કહીએ કે આ ખુસી એક ચા વાળાને મળી તો કદાચ તમે આ વાત પર વિશ્વાસ ન કરો, પણ આ હકીકત છે.

જી હા યુપીના હરદોઇ જીલ્લામાં નિમ્ન મધ્યવર્ગીય ચા વાળાને આ ખુશી નસીબ થઇ. ચા બનાવતા બનાવતા તે અરબપતિ બની ચુક્યો હતો. પણ આ ખુશી વધારે સમય ટકી શકી નહિ. થોડા જ સમયમાં તેની આ ખુશી છીનવાય ગઈ.

મીડિયા રિપોર્ટોની માનીએ તો યુપીના હરદોઇ જીલ્લાના પ્રાઇવેટ રોડવેઝ બસ સ્ટેસન પર પીન્ટુ નામનો આ વ્યક્તિ તેને ચા ની દુકાન છે. પીન્ટુ શહેર અશરફ ટોળામાં રહે છે. પીન્ટુએ મંગળવારે 22 મેં એ ઈલ્હાબાદ બેંકમાં  પોતાના ખાતામાંથી રૂપિયા કાઢ્યા હતા. જેનો મેસેજ તેના મોબાઈલ પર આવ્યો.

મેસેજ જોતા જ પીન્ટુ ઉછળવા લાગ્યો. હકીકતમાં તેના ખાતાનું બેલેન્સ 148 અરબ,85 કરોડ અને 53 લાખ રૂપિયા થઇ ગઈ હતું. પીન્ટુએ આ મેસેજ ઘણા લોકોને દેખાડ્યો. બસ પછી શું પીન્ટુએ નાખ્યા મોટા મોટા સપના.

પીન્ટુએ વિચાર્યું કે હવે તે આ પૈસાનો એક મોટો બંગલો ખરીદશે. તેને એક સારા રેસ્ટોરેન્ટ બનાવવાની પ્લાનિંગ શરૂઆત કરી દીધી હતી, પણ સપનાઓએ પીન્ટુનો સાથ અંદાજે અડધા કલાકમાં છોડી દીધો. હકીકતમાં, કલાક પછી જ તેના ખાતામાં તે બેલેન્સ નીકળી ગયું હતું. હકીકતમાં તે બેન્કની ભૂલના કારણે થયું હતું. બેંકના કર્મચારીઓએ ડેટા ફીડીગમાં ભારે ભૂલ કરી હતી, જેના કારણે ચા વાળાના એકાઉન્ટમાં આટલી અમાઉન્ટ જોવા મળી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment