ઉલ્ટી કરતા જ વ્યક્તિના મોઢામાંથી નીકળી આ વસ્તુ, ઉઠાવીને પાછો પાણી સાથે ગળી ગયો, જાણો શું હતી એ વસ્તુ ?

41

ચીનમાં એક વ્યક્તિની સાથે નશો કર્યા બાદ કઈક એવું થઇ ગયું જેણે જોઇને તેનો પૂરો નશો તરત જ ગાયબ થઇ ગયો. હાર્ડ ડ્રીન્કીંગ સેશન બાદ વ્યક્તિએ ઉલ્ટી કરી અને ઉલ્ટીની સાથે એવી વસ્તુ નીકળી જેણે જોઇને તેના હોશ ઉડી ગયા. પણ તે ટેન માટે ઘણું ફાયદાકારક પણ રહ્યું, જાણો શું છે પૂરો મામલો.

હકીકતમાં, ચીનના હુબેઈ શહેરમાં રહેવાવાળો એક 63 વર્ષનો વ્યક્તિ કેટલાક સમયથી ખોરાક ગળવા સમયે ગાળામાં તકલીફ મહેસુસ કરી રહ્યો હતો. પરતું તે સતત આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યો હતો.

અત્યારે હાલમાં જ વધારે ડ્રીંક પીધા બાદ આ વ્યક્તિને ઉલટી થઇ અને તેમાંથી એક એવો પદાર્થ નીકળ્યો, જેણે તેને જલ્દીથી પાણીની સાથે પાછો ગળી ગયો કારણ કે તેને વિચાર્યું કે તેને પોતાના શરીરના એક હિસ્સાને ઉલ્ટી કરી નાખ્યો હતો.

ગભરાયેલા વ્યક્તિએ ઉલટી બાદ ડોક્ટરને દેખાડવાનો નિર્ણય લીધો. તે વુહાનના એક હોસ્પિટલમાં ગયો, જ્યાં ડોક્ટરોએ એક એન્ડોસ્કોપીક ટેસ્ટ કર્યું. ચિકિત્સા પરીક્ષણથી ખબર પડી કે તે ‘મિટબોલ’ એક ટ્યુમર છે જે માણસની અન્નપ્રણાલીમાં વધી રહ્યો હતો.

ચિકિત્સા પરીક્ષણોના બાદ ડોક્ટરોએ જણાવ્યું કે જે મીટબોલ જેવા દ્રવ્યની ઉલ્ટી કરી જેણે તે જોતા જ તરત જ પાણીની સાથે ગાડી ગયો હતો. હકીકતમાં, તે વાસ્તવમાં એક લાંબા સમયથી નજરઅંદાજ કરવામાં આવેલો ટ્યુમર હતો, જે આગળ જઈને ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

જયારે ડોકટરોએ તેની તપાસ કરી તો ખબર પડી કે ટ્યુમર માણસના ગળા સુધી વધી ગયું હતું. જો સમય રહેતા તેની સારવાર ન કરવામાં આવી તો આ શ્વાસનળીને અવરોધ કરી દેત અને આગળ ચાલીને તેનો જીવ ઘુટવાથી મૃત્યુ થઇ શકે છે.

સર્જરી બાદ ડોક્ટરોએ 15 સેન્ટીમીટર લાંબા અને 4 સેન્ટીમીટર મોટા ત્યુંમ્રને કાઢ્યું, જેણે તેઓએ ફાઈબ્રોમના રૂપમાં ઓળખ્યું ચિકિત્સા વિશેષજ્ઞોના અનુસાર, ટ્યુમર એક પ્રકારનો કાઈબ્રોએડ છે, જે સામાન્ય રીતે સૌમ્ય હોય છે પણ વધારે પડતી વૃદ્ધિને અટકાવી શકે છે અને સંભવિત ઘાતક ભય પેદા થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment