ઉત્તર પ્રદેશમાં આ વ્યક્તિ પાણી પીધા વગર મોઢામાંથી પાણી બહાર કાઢે છે, આ ચમત્કારને બધા લોકો નમસ્કાર પણ કરે છે, જુઓ આ વિડીયો…

13

ઉત્તર પ્રદેશમાં એક એવી વ્યક્તિ છે તે મોઢામાં પાણી પીધા વગર કે મોઢામાં પાણી ભર્યા વિના મોઢામાંથી પાણી બહાર કાઢી શકે છે. તો ચાલો આજે અમે તમને આ વ્યક્તિ અને તેના ચમત્કારિક કરતબ વિશે જણાવીએ.

ચાલો આજે તમે આ મનોહરલાલવર્મા નામની વ્યક્તિને અમારી આ પોસ્ટ દ્વારા જાણો. ઉત્તર પ્રદેશના રહેવાશી એવા આ મનોહરલાલ વર્મા કંઇક એવું કરી બતાવે છે કે તેને જોનાર લોકો બસ તે જોતા જ રહી જાય! લોકો તેને કુદરતનો કરિશ્મા જ કહે છે. તેની હરકતોને જોઇને કદાચ તમે પણ તમારી હસી રોકી નહિ શકો.

જી હા, આમનોહરલાલવર્મા નામની વ્યક્તિનો અજીબો ગરીબ જાદુજાણવામાંઆવ્યો છે.તે મોઢામાં પાણી પીધા વગર કે મોઢામાં પાણી ભર્યા વિના મોઢામાંથી પાણી બહાર કાઢી શકે છે.આ જોઇને લોકો દંગ રહી જાય છે. ત્યારે કોઈ તેમને કહે છે કે તમારું મોઢું ખોલીને બતાવો કે તમે મોઢામાં પાણી ભરી તો નથી રાખ્યુંને ? આ સાંભળીને આ કરિશ્મા મેન મનોહરલાલ ફક્ત એ વ્યક્તિને જ નહિ પણ ત્યાં હાજર રહેલ દરેક લોકોને પોતાનું મોઢું ખોલીને બતાવે છે કે અને કહે છે કે જોઈ લ્યો મારા મોઢામાં પાણી નથીને ? લોકોખાત્રી કરે છે કે તેના મોઢામાં ખરેખર પાણી નથી.

મનોહરલાલવર્મા નામની આવ્યક્તિ ત્યારબાદ લોકોની સામે જોઇને મોઢું બંધ કરીને તેના મોઢામાંથી પાણીની પિચકારી નહિ પણ પાણીનો ફુવારો ઉડાડે છે. આ જોઈ લોકો દંગ અને અવાચક થઇ જાય છે. આવું તે ફક્ત એકજવાર નહિ પણ બબ્બે વાર કરે છે. વિચારવા જેવી વાત તો એ છે કે આ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકતો હશે ? અને તે પણ બે વાર ! કારણ કે ન તો તેના મોઢામાં પહેલાથી પાણી હતું કે ન તો તેના પેટમાંથી આટલું પાણી તેબહાર કાઢી શકે. વિચારવા અને સમજવા જેવી વાત તો એ છે કે તોપછી આ પાણી તેના મોઢામાં આવ્યું ક્યાંથી ? આવું કરી બતાવવું મારા,તમારા કે આપણા સૌ માટે ચોક્કસ ખુબજ મુશ્કેલ અને અસાધારણ સાબિત થાય છે. પણ હા, એમ કહો કે આમનોહરલાલવર્મા નામની વ્યક્તિનોઆઅજીબો ગરીબ કરિશ્મામાટે તેમના માથા પર ચોક્કસ કુદરતનો કે ઈશ્વરનો હાથ હશે ! તો જ તે આટલી સરળતાથી આ કરતબ કરી શકે.

કદાચઆમનોહરલાલવર્મા નામની વ્યક્તિને, પાણીને પીધા પછી ફરીથી બીજીવાર એના મોઢામાંથી બહાર કાઢવાની દૈવી શક્તિ હશે. તો જ તે તેના મોઢામાંથી આટલી મોટી માત્રામાં પાણીને બહાર કાઢી શકે.

જુઓ આ વિડીયો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment