વેલેન્ટાઇન ડે 2019 લવર્સને ઈમ્પ્રેસ કરવા માટે મોકલો આ સુંદર ટ્રેડીંગ વોલપેપર, તમારો દિવસ બની જશે યાદગાર

33

વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસનો દરેક લવર એકદમ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હોઈ છે. આ દિવસ પ્રેમ કરનારાઓ માટે કોઈ પર્વથી ઓછુ નથી. ‘લવ બર્ડ્સ’ પોતાના આ દિવસને ખાસ બનાવવા માટે મહિના અગાઉ તૈયારીઓમાં લાગી જાય છે. એવામાં તમે પણ તમારા લવર્સને ઈમ્પ્રેસ કરવા માટે તેને મોકલો આ ટ્રેડી વોલપેપર.

પ્રેમમાં ડૂબેલા દરેક વ્યક્તિને સંવેદનાઓને શબ્દમાં વ્યક્ત કરવા માટે આ દિવસનો આતુરતા પૂર્વક રાહ જોવે છે. દરેક રોમેન્ટિક કપલ માટે આ ખાસ દિવસ કોઈ ત્યોહારથી ઓછો નથી હોતો.

આ તે દિવસ હોય છે જયારે કપલ્સ એકબીજાને પ્રેમનો ઈઝહાર કરે છે. પાર્ટનર પ્રતિ પોતાનો પ્રેમને દર્શાવવા માટે આનાથી સારો દિવસ ન હોય શકે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો મહિનાઓ પહેલા આની તૈયારીઓમાં લાગી જાય છે.

જાપાન અને કોરિયામાં આ દિવસ ‘વાઈટ ડે’ ના નામથી મનાવવામાં આવે છે, જયારે ચીનમાં આ દિવસ ‘નાઇટ્સ ઓફ સેવેન્સ’ના નામથી મનાવવામાં આવે છે.

જો તમે પણ તમારા લવરને દિલની ફીલિંગ જણાવવા માંગો છો તો આ ટ્રેડી વોલપેપર તમારી મદદ કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment