ટ્રેનથી લટકાઈને કિસ કરવાનું પડ્યું ભારે, સોશિયલ મીડિયામાં લોકો લઇ રહ્યા છે આનંદ, તમેં પણ હસવાનું નહિ રોકી શકો…

70

ફિલ્મની એક્ટ્રેસ રિયા ચક્રવતી ટ્રેનની બારીમાંથી લટકાઈને એક્ટર વરુણ મિત્રાને કિસ કરતી નજરે આવી રહી છે. હવે લોકો આ પોસ્ટને એવા એવા વર્ઝન શેર કરી રહ્યા છે, જોયા બાદ હસવાનું રોકવું મુશ્કેલ છે.

ફિલ્મ જલેબીના પોસ્ટરના બહાને લોકો આઈડિયા અને વોડાફોનને મર્જ ઉડાડવાની પણ તક મળી ગઈ છે. માર્કેટમાં જીઓ આવ્યા બાદ તમામ ટેલીકોમ ઓપરેટર્સને નુકશાન સહન કરવું પડ્યું છે. એવામાં આ બે કંપનીઓનું સાથે આવવું, તેના હરીફો માટે ઝટકાની રીતે જોવામાં આવી રહ્યું છે. આ જ હાલ પોસ્ટરથી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નોટબંધી લાવવા વાળી સરકાર અને અને તેનો પ્રચાર કરવાવાળા ભક્ત જોતા જ રહી ગયા, કાળું ધન પોતાના માલિકની પાસે જ પહોચી ગયું. તે પણ આરામ અને પ્રેમથી.

ફિલ્મ જેલેબીના પોસ્ટરમાં રિયા ચક્રવર્તી ટ્રેનથી લટકાતી નજરે આવે છે. પણ એક ટ્વીટર યુઝર્સે તેને બિલ્ડીંગમાં જ લટકાવી દીધા. આ કામમાં તેની મદદ કરી રહ્યા છે મુન્નાભાઈ.

લ્યો, અહિયાં તો બે લોકો દુનિયાથી બેફીકર થઈને એકબીજા પર પ્રેમ લુટાવી રહ્યા છે, અને દુનીયાવાળાઓએ તો તેમની દુનિયા જ બદલી નાખી અને રેલ્વે સ્ટેસનથી સીધા રિંગમાં પહોચાડી દીધા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment