ટ્રેનમાં “ચા” પિતા પિતા નજર પડી “ચા” ના કપ પર, તેમાં કઈક એવું લખ્યું હતું કે યાત્રીકે ફોટો પાડીને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી દીધું…

30

શુકવારે એક ટ્રેનમાં સફર કરી રહેલા યાત્રિકે જણાવ્યું કે તે ટ્રેનમાં ચા પી રહી રહ્યો હતો. ચા પિતા પિતા તેનું ધ્યાન ચા ના કપ પર પડ્યું. અને થોડી વાર માટે તો તે સ્તબ્ધ થઇ ગયો. તેમાં લખ્યું હતું કે હું પણ ચોકીદાર છું.

કાઠગોદામ શતાબ્દી રેલ્વે એક્સપ્રેસમાં સફર કરેલા એક યાત્રિકે એક ચા ના પેપરના કપને સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે. આવું થયા પછી રેલ્વે સ્ટેશનમાં પડેલા આવા બધા જ કપને હટાવી દીધા. અને વેન્ડર પર 1 લાખ રૂપિયોનો દંડ લગાવ્યો.

માહિતી અનુસાર એવું જણાવવામાં આવે છે કે આ કપમાં ૨ વાર ચા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા રેલ્વે પર ચુનાવ આચાર સંહિતાનું ઉલંઘન કરવાવાળા નરેન્દ મોદીના ફોટાઓ લગાવામાં આવ્યા હતા. જો કે ત્યારે રેલ્વે અધિકારીઓએ એમ જણાવી દીધું હતું કે આ અજાણતા ભૂલ થઇ ગઈ છે.

આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું કે આવા લેબલ લખેલા બધાજ ચા ના કપની તપાસ કરી જેમાં લખેલું હતું કે હું ચોકીદાર છું. સુપરવાઈઝર પેટ્રોની ડયુટી પર આવું લાપરવાહીનું કામ થયું છે. એટલા માટે વેન્ડર પર 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment