ટેકઓફ કરી રહેલા વિમાનના પંખા પર ચઢ્યો એક વ્યક્તિ, પાયલટે બંધ કર્યું એન્જીન, જુઓ વિડીયો…

96

લાગોસ શહેરના હવાઈમથક પર ટેક ઓફ કરી રહેલા એક વિમાનના પંખા પર એક વ્યક્તિ ચડી ગયો. અધિકારીઓએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે વિમાનમાં રહેલા બધા યાત્રીઓ આ દરમિયાન ગભરાઈ ગયા. નાઈઝીરીયાની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મુર્તલા મુહમ્મદ અંતરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉભેલું એક એયર ફ્લાઈટનો વિમાન શુક્રવારે જયારે કથિત રીતે ટેક ઓફ માટે ક્લીયરન્સની ઉમ્મીદ કરી રહ્યું હતું, ત્યારે એક માણસે વિમાનના પંખા પર ચઢતા જોયું. અજમાન એયારે એક બયાનમાં જણાવ્યું કે અજ્ઞાત વ્યક્તિને રનવે પર અજ્ઞાન વ્યક્તિને વિમાનની તરફ આવતા જોઈ પાયલટે પહેલાથી જ એન્જીનને ઓછુ કરી નાખ્યું હતું અને બાદમાં તેઓએ જોયું કે તે થોભી રહ્યો નથી તો પાયલટે એન્જીનને બંધ કરી દીધું.

એયરલાઈને જણાવ્યું કે ત્યાર બાદ વ્યક્તિ છલાંગ લગાવીને વિમાનના પંખા પર ચડી ગયા અને કેબીનમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પાયલટે તરત જ આ વાતની સુચના રેડીઓ પર આપી દીધી હતી. વિમાનની અંદર રહેલા એક વ્યક્તિએ ઘટનાનો વિડીયો બનાવી લીધો છે, જેમાં વ્યક્તિ એ વિમાનના પંખા પર ચાલતા જોઈ શકાય છે.

ગભરાઈ ગયેલા લોકોએ સુરક્ષા સબંધી ચિંતાઓના કારણે ચાલક દળથી નીકળી દ્વાર ખોલવાનું કહ્યું. વ્યક્તિને બાદમાં નાઈઝીરીયાના હવાઈ મથકના અધિકારીઓએ હિરાસતમાં લીધું અને તેને પૂછપરછ કરવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment