શિક્ષક બન્યો હેવાન, માં અને દીકરી પર સાથે કરી હેવાનિયત, જાણો દિલદુભાવી દે તેવી ઘટના વિશે…

16

મેરઠના શાસ્ત્રીનગર ક્ષેત્રમાં દસમાં ધોરણની વિદ્યાર્થીની અને એની માં સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ટ્યૂશન ભણાવનાર શિક્ષક અને એના બે સાથીઓએ આ ઘટનાને અંજામ આપ્યું. આરોપી શિક્ષકએ કિશોરી વિદ્યાર્થીનીનો વિડીયો ક્લિપ બનાવીને બ્લેકમેલ પણ કરી. મંગળવારે મોડી રાતે ત્રણેય આરોપીયો પર થાણા મેડિકલમાં કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અનુસાર પીડિત પક્ષે જણાવ્યું કે વિદ્યાર્થીની પોતાના નાના ભાઈ સાથે શાસ્ત્રીનગરમાં એક શિક્ષકના ઘરે લગભગ આઠ મહિનાથી ટ્યૂશન ભણવા જતી હતી. વિદ્યાર્થીનીનો આરોપ છે કે શિક્ષકએ કોલ્ડ્રીંકમાં નશીલા પદાર્થ આપીને એની સાથે દુષ્કર્મ કર્યું અને એની વિડીયો ક્લિપ બનાવી લીધી. એના પછીથી એ વિડીયો ક્લિપ લગભગ ચાર મહિનાથી વિદ્યાર્થીનીને બ્લેકમેળ કરીને દુષ્કર્મ કરતો હતો. ગઈ ચાર એપ્રિલએ વિડીયો ક્લિપની ખબર વિદ્યાર્થીનીના પરિવારના લોકોને પડી. જેના પર વિદ્યાર્થીનીની માં એ આરોપી શિક્ષકના ઘરે પહોંચીને આનો વિરોદ્ધ જતાવ્યો.

વિદ્યાર્થીનીની માં નો આરોપ છે કે શિક્ષકે એને વિડીયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી. જેના પછી આરોપી શિક્ષકે પોતાના બે સાથીઓ સાથે વિદ્યાર્થીનીની માં સાથે દુષ્કર્મ કર્યું અને એની પણ વિડીયો ક્લિપ બનાવી લીધી. હવે ત્રણેય આરોપી ધમકી આપી રહ્યા છે કે જો થાણામાં ફરિયાદ કરી તો આખા પરિવારને ખત્મ કરી નાખશું. ગવાહને પણ નહિ છોડીએ. જેના પછી વિદ્યાર્થીનીની માં એ પોલીસ ઓફિસરોને ફરિયાદ કરતા મેડિકલ થાણામાં આપી. પોલીસએ પીડિતોને મેડિકલ ટેસ્ટ માટે મહિલા જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા છે.

એસઓ બોલ્યા વિદ્યાર્થીનીએ પણ બદલ્યું બયાન

એસઓ મેડિકલ કૈલાશ ચંદ્રએ કહેવું છે કે સાત એપ્રિલએ વિદ્યાર્થીનીએ જાણકારી આપી હતી કે એના પિતા એની સાથે મારપીટ કરે છે. જેના પછી વિદ્યાર્થીનીએ પિતા વિરુદ્ધ ફરિયાદ આપી. વિદ્યાર્થીનીને પિતાને થાણામાં પુછતાછ માટે લાવવામાં આવ્યા. મામલો પારિવારિક હતું. જેના પછી પિતાને છોડી દેવામાં આવ્યા. એસઓ અનુસાર વિદ્યાર્થીનીની માં એ જે ફરિયાદ આપી, એમાં શિક્ષક પર વિદ્યાર્થીની સાથે ચાર મહિના સુધી દુષ્કર્મનો આરોપ લગાવ્યો. પરંતુ વિદ્યાર્થીનીએ બયાનમાં કહ્યું કે એની સાથે શિક્ષકે દુષ્કર્મ કર્યું. અન્ય બે યુવકોએ વિડીયો બનાવી હતી. તેમજ, વિદ્યાર્થીનીના માતા પિતાએ બયાન નોંધાવ્યું કે પહેલા વિદ્યાર્થીની અને પછી એની માં સાથે ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ કર્યું.

ત્રણેય પણ કેસ નોંધાયો

એસઓ કૈલાશ ચંદ્રએ જણાવ્યું કે શિક્ષક દીપક કુમાર, સરાફનો દીકરો બિન્નૂ અને સચિન નિવાસી શાસ્ત્રીનગર વિરુદ્ધ  સામૂહિક દુષ્કર્મ અને પોક્સો એક્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ પછી સાચી જાણકારી સામે આવશે.

કડક કાર્યવાહી થશે

આખો મામલામાં ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંનેનું મેડિકલ ટેસ્ટ કરાવામાં આવી રહ્યો છે. આરોપીઓ પર કડક કાર્યવાહી થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment