તારક મહેતાની આખી ટીમનો વધ્યો પગાર, “ટપ્પુ” હવે થોડાક જ ડાયલોગ બોલીને દર મહીને કમાશે 4 લાખ રૂપિયા…

31

કોમેડી ટીવી સીરીયલ તારક મેહતા ક ઉલટા ચશ્માં’ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પાછલા ઘણા દિવસોથી શોની લીડ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની ખબરો આવી રહી છે. અત્યારે એ નક્કી નથી કે દિશા વાકાણી શો માં પાછી આવશે કે નહિ. તેની વચ્ચે શો થી જોડાયેલી એક ખબર આવી રહી છે.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર, આ શો ની પૂરી સ્ટાર કાસ્ટ ફી વધારી દીધી છે. એટલું જ નહિ પણ સ્ટાર્સને હવે શો ની સાથે સાથે બીજા પ્રોજેક્ટ કરવાની મંજુરી પણ મળી ગઈ છે. પહેલા કોન્ટ્રાક્ટમાં સ્ટાર્સને બીજા શો અથવા પ્રોજેક્ટ સાઇન કરવાની મંજુરી ન હતી પણ હવે તે બીજા શો કરવા માટે પૂરી રીતે ફ્રી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ સીજનમાં બધાને સારો પ્રતિસાદ મળ્યો છે. મેકર્સે એક્ટરને મંથલી ફીઝ માં 1.5 લખ રૂપિયાનું મીનીમમ રકમ આપવાનો નિર્ણય કર્યો છે. બાકી સ્ટાર્સની ફીઝ તેના પર નિર્ભર કરશે કે એક્ટર કે એક્ટ્રેસ કેટલા દિવસ સુધી શુટિંગ કરી રહ્યા છે અને એપીસોદ્નમાં આધાર પર પણ ચુકવણી શરુ રહેશે.

શો ના લીડ કેરેક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને સૌથી વધારે ફીઝ આપવામાં આવી રહી છે. તેઓની ફીઝ 1.5 લખ રૂપિયા પ્રતિ એપિસોડ છે. જયારે દિશા વાકાણીની ફીઝ સૌથી વધારે હાઈ રહી છે. શો છોડ્યા પહેલા તેને પ્રતિ અઠવાડિયું 1.2 લખ રૂપિયા આપવામાં આવતા હતા.

અત્યારે તે શો માં નજર નથી આવી રહી. જયારે ટપુ સેના એટલે કે બાળ કલાકારોનો પ્રતિ એપિસોડ લગભગ 20 હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. શો માં ટપ્પુનો રોલ કરી રહેલા રાજ અંદકતને સૌથી ઓછી ફીઝ 10 થી 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. તેને શો થી જોડ્યો તેના હજી ૨ વર્ષ જ થયા છે. આગળ જાણો બાકી પાત્રોની ફીઝ

શૈલેશ લોઢા 1.5 લાખ પ્રતિ એપિસોડ

મંદાર ચંદાવરકર  80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

નિર્મલ સોની 20 થી 25 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

શરદ શાંકલા 35 થી 40 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

અમિત ભટ્ટ 70 થી 80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

તનુજ મહાશબ્દે 65 થી 80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

ગુરુચરણ સિંહ 65 થી 80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment