તમને મનમાં કોઈપણ પ્રકારનો ડર છે તો આ વિચારો તેને કરી દેશે નષ્ટ, વાંચો આ માહિતી….

36

દુનિયાના ઘણા મહાન લોકોએ પોત પોતાના ક્ષેત્રોમ ઊંચા ધ્યેય મેળવેલા છે. તેને પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દુનિયાને સકારાત્મક વસ્તુઓ દીધી છે. મહાન હસ્તીઓની દરેક શીખ આપણા જીવનમાં જ્ઞાન, ઉત્સાહ અને હિંમત પૈદા કરે છે અને તેના અનમોલ વિચાર આપણને આગળ વધવાની પ્રેરણા આપતા રહે છે. આવો જાણીએ કેટલાક મહાન લોકોના મહાન વિચાર

ભગવાન ગૌતમ બુદ્ધ

ત્રણ વસ્તુઓ વધારે સમય સુધી છુપાઈ શકતી નથી સુરજ, ચંદ્રમાં અને સત્ય

મહાત્મા ગાંધી

વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે, તે જે વિચારે છે તે બની જાય છે.

અબ્રાહમ લિંકન

સાધારણ દેખનારા લોકો જ દુનિયાના સૌથી સારા લોકો હોય છે, આ જ કારણ છે કે ભગવાન એવા ઘણા બધા લોકોનું નિર્માણ કરે છે.

ડીયાના રોબીન્સન

પ્રાર્થના ત્યારે થાય છે જયારે તમે પરમાત્મા સાથે વાત કરો છો, અને ધ્યાન ત્યારે થાય છે જયારે તમે ઈશ્વરને સાંભળો છો.

આચાર્ય ચાણક્ય

જેવો જ ભય તમારી સામે આવે અને તેના પર આક્રમણ કરીને તેને નષ્ટ કરી દો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment