ટમેટાના જ્યૂસમાં છૂપાયેલા છે સ્વાસ્થ્ય માટેના અદભૂત ફાયદાઓ, જાણો શું છે તે ફાયદાઓ…

34

આંખો માટે ફાયદાકારક

દરરોજ ટમેટાનો જ્યૂસ એક ગ્લાસ પીવાથી આંખોની રોશની તેજ થાય છે. તે સિવાય જો તમને ચશ્મા હોય તો દિવસમાં બે વખત ટમેટાના જ્યૂસનું સેવન કરો. થોડાક જ સમયમાં હંમેશા માટે ચશ્માના નંબર દૂર થઈ જશે.

હૃદયની બીમારી

તેમાં રહેલાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, અને કોલીન હૃદયનું ખાસ ધ્યાન રાખે છે. દરરોજ એક ગ્લાસ ટમેટાનો જ્યૂસ પીવાથી હૃદયની બીમારીથી બચી શકાય છે.

તાવ

આપણને તાવ આવે ત્યારે બોડીમાં ઝેરી તત્ત્તવો વધી જતા હોઈ છે. ત્યારે ટમેટાનો રસ પીવાથી શરીરમાં રહેલાં ઝેરી તત્ત્તવોને બહાર કાઢે છે. તેમજ તેનાથી તાવ જલ્દી મટી જાય છે અને આપણને જલ્દી આરામ મળે છે.

આંતરડાને રાખે છે એકદમ સ્વસ્થ

ટમેટાનો રસ આંતરડામાં રહેલાં ઝેરી તત્ત્તવોને અને બેક્ટીરિયાને નીકાળીને લેક્ટોબેસિલસને વધારે છે, તેનાથી તમને ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. ટમેટામાં રહેલાં લાઈકોપીન નામનું તત્ત્તમ તમારા હાડકાને મજબૂત રાખે છે.

વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ટમેટાનું જ્યુસ

વજન ઘટાડવા માટે દરરોજ તમે ઘણું બધું કરતા હોવ છો પરંતુ શું તમે જાણો છો કે તેનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ જાય છે. દરરોજ સવારે ખાલી પેટે ટમેટાનો રસ પીવો. થોડાક જ સમયમાં તમારું વજન ઓછું થઈ જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment