નાઈટ સિફટ કરી રહ્યા છો તો થઇ જાવ સાવધાન, શરીરમાં આવી શકે છે આ બદલાવ…

31

બદલાતી લાઈફસ્ટાઈલમાં ઓફીસમાં નાઈટ સિફટ એક સામાન્ય વાત થઇ ગઈ છે. પણ ખબર છે નાઈટ સિફટ તમારા માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. પુરતી નીંદરની ઉણપ અને રાતમાં જાગવાથી આપણી ડીએનએ રચનાને નુકશાન પહોચી શકે છે. નાઈટ સિફત કરવાથી તમે ઘણી બધી બીમારીઓના ચપેટમાં આવી શકો છો. આવો જાણીએ કેવી રીતે નાઈટ સીફટની તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર થશે. આવો જાણીએ કે નાઈટ સિફટ તમારા માટે કેવી રીતે ખતરનાક સાબિત થઇ શકે છે.

એન્સ્થેશીયા એકેડમિક જનરલમાં શોધના મુતાબિક, રાત્રીએ કામ કારવાળા લોકોના ડીએનએ સરખું કરવા વાળો જિન પોતાની ગતિથી કામ નથી કરી શકતું અને નીંદરની ઉણપથી આ સ્થિતિ વધારે ખરાબ થઇ જાય છે. શોધ માં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ રાતભર કામ કરે છે, તેનામાં ડીએનએ ક્ષયનો ખતરો રાતમાં કામ નથી કરતા તેઓની સરખામણીએ 30 ટકા વધારે હોય છે. આમ જે લોકો રાત્રે કામ કરે છે અને પર્યાપ્ત નીંદર નથી લઇ શકતા, તેનામાં ડીએનએ ક્ષયનો ખતરો 25 ટકા વધી જાય છે.

યુનિવર્સીટી ઓફ હોંગકોંગના રીસર્ચ ઓસીસીએટ એસ ડબલ્યુ ચોઈની માનીએ તો ડીએનએ માં ખાતરનો મતલબ ડીએનએની મૂળભૂત સંરચનામાં બદલાવ છે. એટલે કે જયારે ડીએનએ બીજીવાર બંને છે, તેમાં સુધારો થતો નથી અને આ ક્ષતિગ્રસ્ત ડીએનએ હોય છે.શોધમાં 23 થી ૩૩ વર્ષના સ્વસ્થ ડોકટરોએ રક્તનું પરીક્ષણ કર્યું, જેઓએ રાત્રીમાં કામ કર્યું હતું, જેઓને નીંદરની ઉણપ હતી. ચોઈએ કહ્યું કે શોધમાં આ મળી આવ્યું કે બાધિત નીંદર ડીએનએ ક્ષયથી જોડાયેલો છે.

ચોઈએ કહ્યું કે ડીએનએમાં સુધારો ન થવો એ ખતરનાક સ્થિતિ છેન અને આનાથી કેશીકાઓને ઈજા પહોચે છે. સુધારો ન થવાના કારણે ડીએનએના એંડ જવાય્નીંગ નથી મળતું, જેનાથી ટ્યુમર બનવાનો ખતરો બની રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment