તમારું અંદમાન નિકોબાર જવાનું સપનું છે અધૂરું તો વાંચો આ માહિતી, રેલ્વેએ કાઢી છે આ ખાસ ટુર પેકેજ…

155

જો તમારી અંદમાન નિકોબાર જવાની ઈચ્છા અધુરી છે તો રેલ્વે કૈટરીગ એંડ ટુરીઝમ કોર્પોરેશનના એક ખાસ પેકેઝ કાઢ્યું છે. ભારતમાં જેમ બધા લોકો એક વાર કશ્મીર જરૂર ફરવાની ઈચ્છા રાખે છે આમ જ તેની લીસ્ટમાં અંદમાન રહે છે. લીલા આકાશની નીચે સાફ, સુંદર સમુદ્ર તટ પર શાંતિ અને ન બરાબર પ્રદુષણવાળી આ જગ્યા પર ભલું કોન જવા ઈચ્છસે.

આ પૈકેઝમાં તમે ચાર રાત અને પાંચ દિવસ અંડમાનના સુંદર સ્પોર્ટ્સ પર વિતાવી શકો છો. યાત્રીઓને આ ટ્રીપ દરમિયાન પોર્ટ બ્લેયર અને હૈવલોક દ્વીપની શેર કરાવશે. અહિયાં જઈને તમને સ્વર્ગથી ઓછુ નહિ લાગે. જો તમે આ ટ્રીપ પર જવાનું મન બનાવી રહ્યા છો તો જણાવી દઈએ કે આ ટુર 15 ઓગસ્ટ 2019 એ શરુ થશે.

આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર, આ ટુરની શરૂઆત કોલકતાથી થશે. કોલકતાથી એયરઇન્ડિયાની ઈકોનોમી કલાસથી યાત્રીઓને પોર્ટ બ્લેયર લઈ જવામાં આવ્યા. આ ટુર પૈકેજની શરૂઆત 23,270 રૂપિયાથી થશે.

તમને તમારી સુવિધા અનુસાર પોતાનું પૈકેજ લેવું પડશે. જો તમે ટ્રીપલ શેયરિંગ લઇ રહ્યા છો તો તમે પ્રતિ વ્યક્તિ 23,270 રૂપિયાનું ભોગ્તન કરવું પડશે. ડબલ શેયરિંગ વાળાઓને 24,04૦ રૂપિયા આપવા પડશે.

જો યાત્રા દરમિયાન તમારી સાથે 5-11 વર્ષના છોકરા સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ લો છો તો તમારે 21740 અલગથી ચૂકવવાના રહેશે. જો તમે બાળક માટે બેડ નથી લેતા તો તમને 16440 ઉપીય આપવા પડશે.

આ પૈકેજમાં ફ્લાઈટની યાત્રાનો સમાવેશ થાય છે. એયરપોર્ટથી આવવા જવા અને યાત્રા દરમિયાન પર્યટન સ્થળોનું ભ્રમણ, જગ્યાઓ પર આવવા જવાની વ્યવસ્થા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે, જેનો ખર્ચ પૈકેજમાં સમાવેશ છે. થોભવા માટે AC રૂમની વ્યવસ્થા રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment