તમારી બર્થ ડેટથી જાણો કેવા લગ્ન કરશો તમે, લવ કે અરેંજ ??

124

પોતાના લગ્નને લઈને આમ તો દરેક વ્યકિત ખુબ જ ઉત્સાહિત હોય છે. બધા યુવા સૌથી પહેલા એ જાણવાની કોશિશ કરે છે કે ભવિષ્યમાં તેના લવ મેરેજ થશે કે અરેંજ. જો આવો કોઈ પ્રશ્ન તમને અવાર નવાર પરેશાન કરે છે તો ખુશ થઇ જાવ. આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારે પંડિતને પૂછવાની કોઈ જરૂર નથી ફક્ત તમારી બર્થ ડેટ જ ઘણી છે. વિશ્વાસ ન હોય તો વાચો આ ખબર…

મૂળાંક ૧

જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૧, ૧૦, ૧૯, ૨૮ તારીખે હોય છે. તેનો મૂળાંક ૧ હોય છે. આ મૂળાંક વાળા લોકો ઘણા શરમાળ સ્વભાવના હોય છે. આવા લોકો ક્યારેય પણ પોતાના પ્રેમને આગળ વધારી નથી શકતા. જેના કારણે આવા લોકોના લવ મેરેજ થવા થોડા મુશ્કેલ હોય છે. આ અંક સૂર્યનો પ્રતિક છે.

મૂળાંક ૨

જે લોકો કોઈ પણ મહિનાની ૨, ૧૧, ૨૦ અને ૨૯ તારીખે જન્મ્યા છે તેઓનો મૂળાંક ૨ હોય છે. આવા લોકો ઘણું સમજી વિચારીને પ્રેમ કરે છે. પ્રેમમાં પડ્યા પછી આવા લોકો ક્યારેય પાછા નથી પડતા.

મૂળાંક ૩

જે લોકો કોઈ પણ મહિનાની ૩, ૧૨, ૨૧ અને ૩૦ તારીખે જન્મ્યા છે તેનો મૂળાંક ૩ હોય છે. આ અંક વાળા લોકો લવ મેરેજમાં ઘણા પ્રમાણમાં સફળ થતા હોય છે.

મૂળાંક ૪

આ મૂળાંકના લોકો પ્રેમ પર ક્યારેય વિશ્વાસ નથી કરતા. આવા લોકો એક થી વધારે પ્રેમ સંબંધ બનાવે છે અને આ કારણે તે પ્રેમ વિવાહના પ્રત્યી ગંભીર નાતી હોતા.

મૂળાંક ૫

જે લોકો કોઈ પણ મહીનાનની ૫, ૧૪ અને ૨૩ જન્મેલા છે તેનો મૂળાંક ૫ હોય છે. આવા લોકો પારંપરિક સબંધ નિભાવવામાં વિશ્વાસ રાખે છે. આ લોકો પરિવારની સંમતિથી જ લગ્ન કરે છે.

મૂળાંક ૬

જે લોકો કોઈ પણ મહિનાની ૬, ૧૫ અને ૨૪ તારીખે જન્મેલા છે તેઓનો મૂળાંક ૬ હોય છે. આવા લોકો હંમેશા પ્રેમ વિવાહમાં સફળતા મેળવે છે પણ એક થી વધારે ચાલતા પ્રેમ સંબધના ચાલતા સાચા માણસને ગુમાવી બેશે છે.

મૂળાંક ૭

જે વ્યક્તિઓનો જન્મ કોઈ પણ મહિનાની ૭, ૧૭ અને ૨૫ તારીખે થયેલો છે તો તેઓનો મૂળાંક ૭ હશે. મૂળાંક ૭ નો સ્વામી ગ્રહ કેતુ છે. આવા લોકો પ્રેમમાં પડે છે પણ જ્યાં સુધી લગ્નની બાબત છે તેનાથી તે બચે છે. આ મૂળાંક વાળા વ્યક્તિ પરિવારના સદસ્યોની સંમતીથી લગ્ન કરે છે.

મૂળાંક ૮

જે વ્યક્તિઓનો જન્મ કોઈ પણ મહિનાની ૮, ૧૭ અને ૨૬ તારીખે થયો છે તો તેઓનો મૂળાંક ૮ હશે. મૂળાંક ૮ નો સ્વામી ગ્રહ શની છે. આ મૂળાંક વાળા વ્યક્તિ લવ મેરેજ જ કરે છે. પણ તેનો આ નિર્ણય ખુબ જ સાચો હોય છે. પતિ અને પત્ની વચ્ચે ખુબ જ પ્રેમ હોય છે.

મૂળાંક ૯

જે વ્યક્તિઓનો જન્મ કોઈ પણ મહિનાની ૯, ૧૮ અને ૨૭ તારીખે થયો હોય તો તેઓનો મૂળાંક ૯ હશે. આ મૂળાંકના લોકો લવ મેરેજ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment