તમારી અંગત જાણકારીઓમાં અવરોધ લગાવી શકે છે આ ચેલેન્જ, જાણો કઈ રીતે…

37

એવા વિચાર લગાવવામાં આવી રહ્યા છે કે આ ચેલેન્જ તમારી અંગત જાણકારીઓમાં ખતરો સાબિત થઇ શકે છે જેના કારણે તમે કંગાળ પણ થઇ શકો છો અથવા તમારા પર્સનલ ડેટા ચોરી થઇ શકે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછલા કેટલાક અઠવાડિયાઓથી 10 વર્ષ ચેલેન્જ નામની ચેલેન્જ ચાલી રહી છે જેમાં બધા યુઝર્સને પોતાની ૧૦ વર્ષ જૂની ફોટોને આજની લેટેસ્ટની સાથે પોસ્ટ કરવાનું હોય છે. આ ચેલેંજ યુવાઓમાં ખુબ જ પ્રચલિત છે પણ એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે આ ચેલેન્જ તમારી અંગત જાણકારીઓ માટે ખતરો સાબિત થઈ શકે છે જેના કારણે તને કંગાળ પણ થઇ શકો છે અથવા તમારા પર્સનલ ડેટા ચોરી થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ૫૦ લાખથી પણ વધારે ફેસબુક યુઝર્સ તેની જૂના ફોટો શેર કરી ચુક્યા છે અને ઘણા બધા લોકો આગળ પણ આવું કરવાની તૈયારીમાં છે. આ ચેલેંજ જંગલના આગની જેમ સોશિયલ મીડીયાના ઘણા બધા પ્લેટફોર્મ સુધી પહોચી ગયું છે આવામાં લોકો ખાસ હેશટેગની સાથે પોતાની જૂની અને નવી ફોટોની સાથે શેર કરી રહ્યા છે. જાણકારોના મતલબે આ ચેલેન્જ હેકર્સનું કાવતરું પણ હોઈ શકે છે જેનો ઉદેશ ફેસિયલ ડેટાને ચોરવાનો હોઈ શકે છે જો આવું થઇ જાય તો તમારી ફેસિયલ આઈડી માં સેંધ લાગી શકે છે.

ચોકવવાવાળી વાત એ છે કે આ ચેલેન્જમાં ફક્ત શહેરી યુવા નથી જોડાઈ રહ્યા પણ નાના મોટા સેલીબ્રીટીઓ પણ આ ચેલેન્જનો હિસ્સો બની રહ્યા છે અને આજ કારણ છે કે ભારે માત્રામાં લોકો આ ચેલેન્જમાં ભાગ લે છે. ટેકનોલોજી ઓથર કેટ ઓ નીલે આ ચેલેન્જને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે. હકીકતમાં તેને તેના ટ્વીટર અકાઉન્ટ પર લખીને પોતાનો શખ વ્યક્ત કર્યો કે આ ચેલેન્જ ફેસબુકના એ એઆઈ મેકેનિઝમ માટે શીખવાની રીત છે જે ચહેરાની ઓળખ કરી શકે છે.

કેટે પોતાના પોસ્ટમાં લખ્યું કે, ‘વિચારો જો તમે તમારી સાઈટના ફેસ રીક્ગ્નીશન એલ્ગોરીદ્મ અપડેટ અને ટ્રેન કરવાનું કરવાનું હોય. ખાસ કરીને એજ રીલેટેડ પોઈટસ અને એજ પ્રોગ્રેસનના વિશે આને અપડેટ કરવા ઈચ્છો તો તમારા કેટલાક લોકોની નવી અને જૂની ફોટો એકસાથે પસંદ કરશો. આ ત્યારે કરગર થશે જયારે તમારી પાસે આના વચ્ચેના ગેપ માટે એક ફિક્ષ નંબર હોય, જેમ ૧૦ વર્ષ.’ તેઓએ કહ્યું કે આવા ડેટાને પોસ્ટ અને પ્રેઝેન્ટથી સીધું જોડી શકાય છે. આ ચેલેન્જને લઈને ઉઠી રહેલા સવાલોના કારણે ફેસબુકે આનાથી દુર ઉતારી છે. જવા દો જો તમે પણ આ ચેલેન્જમાં ભાગ લેવાનું મન બનાવ્યું હોય તો આનાથી બચવાનો પ્રય્તન કર્રો કારણકે આ તમારી અંગત જાણકારીઓમાં સેંધ લાવી શકે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment