તમારા સ્ટાઈલીશ દેખાવવાવાળા હેડફોનથી થઇ શકે છે કાનોને નુકશાન, વાંચો આ માહિતી…

8

હેડફોન લગાવીને ગીત સાંભળવા દરેક કોઈને પસંદ હોય છે. લોકો યાત્રા દરમિયાન, ઘરમાં કામ કરતા સમય અથવા ઓફિસમાં કામ કરવા દરમિયાન હેડફોન લગાવીને ગીત સાંભળવાનું પસંદ કરે છે. દરેક સમયે હેડફોન લગાવીને ગીત સાંભળવા સ્ટાઇલ હોઈ શકે છે. પણ તમારી આ સ્ટાઇલ તમને બીમાર કરી શકે છે.. આ એક ચેતવણી છે જે જયારે પણ હેડફોન લગાવીને ગીત સાંભળતા પહેલ એ જાણી લો કે આવું કરવું ગંભીર રોગોને બોલાવો આપવા જેવું છે. આવો જાણીએ કે હેડફોન નો વધારેમાં વધારે ઉપયોહ તમને કઈ પ્રકારની બીમાંરીઓથી ઘેરાઈ શકો છો.

ઈયરફોન અથવા પછી હેડફોન કાનમાં લગાવીને દરેક સમયે આ વાતની બિલકુલ પણ ખબર નથી કે તેનો મોંઘો હેડફોન તેને ગંભીર રોગોનો શિકાર બનાવી શકે છે. કારણ કે કાનમાં લાગવાવાળા હેડફોનના કારણે તમારા કાનમાં સંક્રમણ થઇ શકે છે, જો કે આગળ ચાલીને એક ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.

કાનમાં સંક્રમણ ઉપરાંત તમારો હેડફોન તમે કાનના કેન્સરનો પણ શિકાર બની શકે છે. જો કોઈ બીજી વ્યક્તિના કાનોમાં સંક્રમણ છે અને તમે પણ તે જ હેડફોન અથવા ઈયરફોનનો ઉપયોગ કરી શકો છો તો તમને પણ સંક્રમણનો ખતરો થઇ શકે છે. જે આગળ ચાલીને કેન્સરનું રૂપ લઇ શકે છે. તેનાથી બચવા માટે હેડફોનનો ઓછો ઉપયોગ કરો અને બીજા ઈયરફોનનો ક્યારેય પણ ઉપયોગ ન કરો.

એક અધ્યયનમાં જાણવા મળ્યું કે લાંબા સમય સુધી હેડફોનનો ઉપયોગ કરવાથી સંભાળવાની ક્ષમતા દ્ધીરે ધીરે ઓછી થવા લાગે છે. તો જયારે પણ તમે હેડફોનનો ઉપયોગ કરો તો થોડાક સમયનો બ્રેક લો. લાંબા સમય સુધી કાનમાં ઈયરફોન લગાવવાથી આપણા કાન પણ સુન્ન થઇ જાય છે. અઠે જ સાંભળવાની શક્તિ પણ ઓછી થઇ જાય છે.

ઈયરફોનનો ઉપયોગ લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં તમારા કાનમાં હવાનો પ્રવાહ થઇ શકતો નથી, જેનાથી કાનમાં સંક્રમણ થઇ શકે છે. તે ઉપરાંત તમે હંમેશા સાંભળવાની શક્તિ પણ ખોઈ બેસે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment