તમારા માથા પરની ટાલને દુર કરશે શિવનો પ્રિય “ધતુરો”, આ બીમારીઓ માટે છે વરદાનરૂપ છે ધતુરો…

155

દેવોના દેવ મહાદેવ પસંદગી વસ્તુમાં ધતુરામાં પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત વગર તેની પૂજા માનવામાં આવે છે. ધતુરામાં ઝેર હોય છે, પણ પછી પણ ખુબ જ ફાયદેમંદ થઇ જાય છે. તેનો ઉપયોગ ઔષધી બનાવવા માટે કરવામાં આવે છે. આવો જાણીએ કે ધતુરાથી થવાવાળા ફાયદાઓ વિશે..

ઘૂંટણથી દર્દથી રાહત

જો તમે ઘૂંટણના દર્દથી પરેશાન છો અથવા તમારા પગમાં સોજો છે તો તમે ધતુરાને પીસીને લગાવી શકો છો. તેનાથી તમને આરામ મળશે. ધતુરાના રસને તલના તેલ સાથે લગાવવાથી પણ ફાયદો થશે. તેની સાથે લગાવવાથી ગઠીયામાં પણ આરામ મળે છે.

ઘાવનો ઈલાજ

જો શરીરમાં ક્યાય ઘાવ થઇ જાય તો એવામાં હલકા ગરમ પાણીની ધારથી ઘાવ સાફ કરો. ત્યાર બાદ ધતુરાના પાંદડાની પોટલી બાંધો. તમને આરામ મળશે.

ટાલપણું દુર કરે છે

આજકાલના લોકોમાં ટાલપણાની સમસ્યા સામાન્ય જ છે. ઉમર પહેલા જ લોકો ટાલપણાના શિકાર થઇ રહ્યા છે. કહેવામાં આવે છે કે આ ગુણકારી ધતુરાના રસને નિયમિત રૂપથી માથા પર લગાવવાથી વાળ આવવાના જલ્દી શરુ થઇ જાય છે.

કાનના દુઃખાવામાં મળે છે રાહત

250 મિલી ગ્રામસરસોનું તેલ, 60 મીલીગ્રામ ગંધક અને 500 ગ્રામ ધતુરાના પાનના રસને ધીમા તાપ પર પકવો. પાક્યા બાદ જેટલું તેલ વધે તેમાંથી બે ત્રણ ટીપા કાનમાં નાખો. આવું કરવાથી કાનના દુઃખાવામાં ફાયદો થશે.

મીર્ગી રોગમાં થાય છે ફાયદો

કહેવામાં આવે છે કે મીર્ગીના રોગીઓને ધતુરાના મૂળને સુંઘવાથી આરામ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment