તાજમહેલ જોવા જઈ રહી હતી વિદેશી મહિલા, બાઈક પર આવ્યા 3 વ્યક્તિ અને કર્યું આવું કામ…

102

ઉતરપ્રદેશમાં એક એવી ઘટના થઇ જેની ચર્ચ દરેક જગ્યાએ થઇ રહી છે. જેને સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. ઉતરપ્રદેશના મથુરા જીલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર રવિવારે સવારે ત્રણ દોસ્તોની સાથે તાજ મહેલ જોવા આગ્રા જઈ રહેલી એક વિદેશી પર્યટકથી બાઈક સવાર ત્રણ લુંટેરાઓએ રૂપિયા, પાસપોર્ટ વગેરે ઘણા જરૂરી કાગળો લુંટી લીધા.

એસપી આદિત્ય કુમાર શુક્લાએ જણાવ્યું કે, ‘મોરીશસની પર્યટક કર દિલ્લીથી આગ્રા જઈ રહી હતી. કોઈ પણ કારણથી તે લોકોને નોહ્ઝીલ ક્ષેત્રમાં ગાડી રોકવી પડી. ત્યારે એક બાઈક સવાર ત્રણ યુવકોએ તેને ડરાવીને ધમકાવીને તેની પાસેથી બૈગ લુટી લીધું. બૈગમાં 50/60 અમેરિકી ડોલર, એટલે કે અંદાજે 6 હજાર રૂપિયા પાસપોર્ટ વેગેરે જરૂરી કાગળો હતા.’

તેઓએ જણાવ્યું કે, ‘લુતેરાઓની શોધ કરવા માટે અલગ અલગ વિસ્તારમાં ટીમો લગાવી દેવામાં આવી છે. તેના માટે ઘટનાસ્થળથી આગળ અને પાછળના ટોલનાકાની સીસીટીવી ફૂટેજમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ઉમ્મીદ છે કે તેના વિશે જલ્દી કોઈ ના કોઈ જાણકારી હાથ લાગી જશે.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment