તૈમુર લાગ્યો બ્લુ આઉટફીટમાં ક્યુટ, જુઓ તેમના ક્યુટનેસ ભર્યા ફોટાઓ…

57

નાના તૈમુર કરીના અને સૈફની સાથે મુંબઈમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન ડાર્ક બ્લુ કલરફૂલ આઉટફીટમાં તે બહુજ ક્યુટ લાગી રહ્યા હતા.

તૈમુર મમ્મી-પપ્પા સાથે બહુજ ખુસ લાગી રહ્યા હતા.

તેની પહેલા સૈફઅલી ખાન પોતાના મુંબઈમાં આવેલા ઘરની બહાર દીકરા તૈમુરને કમરમાં ઉચકીને નીકળેલા જોવા મળ્યા હતા.

સૈફની કમરમાં વાદળી રંગની ટીશર્ટ પહરેલા તૈમુર ઘણા ખુશ અને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

તૈમુર અલીખાન ગુરુવારે પોતાની માસી કરિશ્મા કપૂરની જોવા મળ્યા હતા.

તેની પહેલા તૈમુર અલીખાનને પોતાન ઘરની બહાર સૈફ અલીખાન અને કરીના કપૂરની સાથે સ્પોર્ટ કર્યું હતું. તે હાથમાં ગિટાર પકડેલું હતું.

તૈમુર અલીખાન સોમવાર એ મુંબઈમાં ક્યારેક હોર્સ રાઈડીંગ તો ક્યારેક પિતા સૈફની સાથે ગિટાર પકડેલા જોવા મળ્યા હતા.

તેની પહેલા પણ તૈમુર પિતા સૈફ અલીખાનની સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા.

તૈમુર રેડ શોર્ટ્સ અને વાઈટ ટી-શર્ટમાં બહુજ ક્યુટ જોવા મળ્યા.

તેની પહેલા કરીના કપૂર ખાન પોતાના બે વર્ષના દીકરા તૈમુરની સાથે શનિવાર એ મુંબઈના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તે પેરીસ ગઈ હતી. રેડ ટ્રેકસુટમાં નાના તૈમુર ઘણા ક્યુટ લાગી રહ્યા હતા, તે કમરમાં નહિ પરંતુ કરીનાનો હાથ પકડીને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા.

પેરીસ વેકેશનની આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થઇ ગઈ હતી.

તૈમુર અલીખાન તેની પહેલા સાઉથ આફ્રિકામાં હોલીડે મનાવી રહ્યા હતા. એક ફોટામાં તે સૈફ-કરીનાની સાથે હોર્સ રાઈડીંગની મજા લેતા જોવા મળ્યા હતા.

સૈફ અલીખાન અને કરીના કપૂરના દીકરા તૈમુર ૨૦ ડીસેમ્બરએ બે વર્ષના થઇ ગયા છે. આ મોકા પર માસી કરિશ્માએ તૈમુરનો ક્યુટ ફોટો શેયર કર્યો હતો. જેમાં તે તેમના દીકરા કિયાન અને સમાયરાની સાથે જોવા મળે છે. કરિશ્માએ લખ્યું હતું હેપ્પી બર્થ-ડે લીટલ જાન.

તેની પહેલા પણ સૈફ-કરીના અને તૈમુરના થોડાક ફોટા સામે આવ્યા જેમાં તે સાઉથ આફ્રિકામાં રજાઓ માણતા જોવા મળ્યા હતા.

સૈફ તૈમુરની સાથે બીચ પર ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા હતા.

સૈફ એ બીચ વેકેશન માટે સ્ટાઈપ બ્લુ શર્ટ અને કરીનાએ વાઈટ ડ્રેસને પસંદ કર્યો હતો.

તેની પહેલા સૈફ અલીખાન, કરીના કપૂર પોતાના દીકરા તૈમુરની સાથે થોડાક મહિના પહેલા માલદીવમાં ગયા હતા. જેના થોડાક ફોટો પણ હાલમાં જ સામે આવ્યા હતા.

આ ફોટોમાં તૈમુર ક્યારેક મોમ કરીનાનો હાથ પકડીને ટહેલતા તો ક્યારેક સાઈકલ રાઈડની મજા લેતા જોવા મળ્યા હતા.

સૈફ અને કરીનાને બીચ વેકેશન ઘણું પસંદ છે.

બંને તૈમુરને લઈને સાઉથ આફ્રિકા ગયા હતા જ્યાં તેમને દીકરાનો બીજો બર્થ ડે સેલીબ્રેટ કર્યો.

સાઉથ આફ્રિકામાં સૈફ-કરીના એ એક લગેજ બ્રાંડની શુટિંગ પણ કરી.

તૈમુરની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment