સ્વામી વિવેકાનંદની આ 10 વાતો દુર કરી દેશે તમારી બધી સમસ્યાઓ, એક વાર જરૂર વાચો…

117

સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩માં થયો હતો. તેને યુવાઓનો રોલ મોડેલ માનવામાં આવે છે એટલા માટે તેના જન્મદિનને યુવા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. અમેરિકામાં સનાતનધર્મ નો પ્રતિનિત્વ કરવાવાળા સ્વામી વિવેકાનંદની વર્ષો પહેલા કહી ગયેલી વાતો એવી છે કે નીરાશ વ્યક્તિ પણ તેને વાંચે તો જિંદગી જીવવાનો હેતુ મળી જાય છે. એમની કહેલી વાતો પર તમે ૨ મિનીટ વિચાર કરશો તો તમને જિંદગીની ઘણી સમસ્યાઓનું નિરાકરણ ચુટકીઓમાં મડી જશે.

1.) ગીતાનું અધ્યયન કરવા કરતા ફૂટબોલ દ્વારા સ્વર્ગની વધારે નજીક હશો.

2.) દિલ અને દિમાગના ટકરાવમાં દિલની સાંભળો.

3.) એક સમયમાં એક કામ કરો, આવું કરતા સમયે તમારી પૂરી આત્મા તેમાં નાખી દો અને બાકી બધું જ ભૂલી જાઓ.

4.) કોઈક દિવસ, જયારે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, તમે સુનીચ્સચિત થઇ શકો છો કે તમે ખોટા રસ્તા પર ચાલી રહ્યા છો.

5.) ઉઠો, જાગો અને ત્યાં સુધી ઉભા ના રહો જ્યાં સુધી લક્ષ્ય પર ન ચડી જવાય.

6.) એક વિચાર લ્યો. એ વિચારને તમારું જીવન બનાવી લો. તેના વિશે વિચારો. તેના સપના જોવો, તે વિચાર પર જીવો. તમારા મગજ, માંસપેશીઓ, નસ, શરીરના દરેક ભાગને એ વિચારમાં ડૂબી જવા દો અને બાકી બધા વિચારોને કિનારે રાખી દો. આજ સફળ થવાનો રસ્તો છે.

7.) પોતાને જ કમજોર સમજવું સૌથી મોટું પાપ છે.

8.) સૌથી મોટો ધર્મ છે તમારા સ્વભાવના પ્રત્યે સાચું હોવું. પોતા પર વિશ્વાસ કરો.

9.) જે આગ તમને ગરમી આપે છે, તે તમને નષ્ટ પણ કરી શકે છે. આ અગ્નિનો દોષ નથી.

10.) માથાની શક્તિઓ સૂર્યના કિરણો બરાબર છે. જયારે તે કેન્દ્રિત થાય છે, ચમકી ઉઠે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment