સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કીજ્જી અને મૈનીનું બદલ્યું ટાઈટલ, બદલીને કર્યું “દિલ બેચારા”…

14

બોલીવુડ ડેસ્ક

હોલીવુડની ફિલ્મ ધ કોલ્ટ ઈન અવર સ્ટાર્સનિ ઓફિશિયલ હિન્દી રીમેક કીજ્જી અને મેનીનું ટાઇટલનું નામ બદલાવી નાખ્યું છે. હવે આ ફિલ્મ “દિલ બેચારા” નામથી રીલીઝ થશે. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મના પોસ્ટર અને નવા ટાઇટલ સાથે આ જાણકારી શેર કરી.

ફોટોની સાથે સુશાંતે લખ્યું કે જ્યારે વાત દિલની હોય, ત્યારે બધાને બતાવી લો. કીજ્જી અને મેની હવે થયું દિલ બેચારા.

આ માટે બદલ્યું નામ

ફોકસ સ્ટાર સ્ટુડિયોના ક્રિએટીવ ઓફિસર રુચા પાઠકે જણાવ્યું કે ફિલ્મના મ્યુઝીક કમ્પોઝર એઆર રહેમાને અમિતાભ ભટાચાર્યના શબ્દો પર મ્યુઝીક તૈયાર કર્યું. જ્યારે અમે ગાવાનું સાંભળ્યું, ત્યારે અમને અમારું ટાઇટલ મળી ચુક્યું હતું. અને તે પૂરી રીતે અમારી ફિલ્મની થીમ પર ફિટ હતું.

કેમિયો કરશે સૈફઅલી ખાન

ટાઈટલ ઉપરાંત એક વાત સામે આવી છે. તે છે ફિલ્મમાં સૈફઅલી ખાનના કોમીયો કરવાની. સેફ ફિલ્મમાં ઓથર પીટર વેન હોટેનની ભૂમિકા ભજવતા નજરે આવશે .ફિલ્મનું ડાયરેક્શન મુકેશ છબડા કરી રહ્યા છે. જે તેની ડેબ્યુ ફિલ્મ હશે.

સંજના અને સુશાંત સિંહનો લીડ રોલ

ફિલ્મ વિશે મુંબઈના મુંબઈ મિરરને દીધેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ફિલ્મમાં સુશાંત સિંહ અને સંજના સંધી લીડ રોલમાં છે. પાછલા મહીને ફિલ્મનું બીજું શુટિંગ શેડ્યુલ પેરિસમાં પૂરું થઇ ચુક્યું છે. હા એ જરૂર છે કે મેં સંજના અને સુશાંતને ટાવરની ચારે બાજુ ડાન્સ નથી કરાવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment