સર્જીકલ સ્ટ્રાઈક – 2ની પ્રિન્ટવાળી સાડી સુરતના વેપારીએ 4 કલાકમાં બનાવી…

29

લોકોએ હાથો હાથ લીધી સાડીઓ

૨૦૦૦ સાડીઓના ઓર્ડર પણ મળ્યા

મંગળવારે જેવી જ આ સુચના મળી કે આજે હવાઈ હુમલાથી ભારતે સર્જીકલ સ્ટ્રાઈક ને અંજામ આપ્યો છે, તો અહિયાં એક કાપડના વેપારીએ માત્ર ૪ કલાકમાં એવી સાડી બનાવી, જેમાં વાયુસેનાના જવાન અને પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો અંકિત કરેલો છે.

સાડી પર જવાન, મિરાજ ૨૦૦૦ અને મોદી

સુરતના અભિનંદન માર્કેટમાં સાડીના વેપારી વિનોદ કુમાર સુરાના જૈને જણાવ્યું કે ઘણા સમયથી પાકિસ્તાનની આદતોના કારણે આપના જવાનો શહીદ થઇ રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને સરકારે ૪૦ જવાનોની હત્યાનો બદલો લેતા જે રીતે સર્જીકલ સ્ટ્રાઈક ૨ ના માધ્યમથી જવાબ આપ્યો છે, તે કાબિલે તારીફ છે. તેનાથી પ્રેરણા લઈને તેમણે વાયુસેનાના જવાન, મિરાજ અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી બનાવવાનો નિર્ણય લીધો. અમુમન સાડી બનાવવામાં ૭ દિવસ લાગે છે, પણ મેં માત્ર ચાર કલાકમાં સાડી બનાવી નાખી. આ સાડીના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ સાડીઓનો ઓર્ડર મળી ચુક્યો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment