સુરતના વરાછા બ્રીજ પર ચાલુ ગાડીમાં આગ, – જાણો વધુ માહિતી…

17

વરાછા હીરા બાગ પર સોમવારની રાત્રે અચાનક ચાલુ ગાડીમાં આગ લાગી ગઈ. જેનાથી ચાલક ઉપરાંત અન્ય સવારોનો પ્રાણ બચી ગયો લોકો હતપ્રભ રહી ગયા. સમય રહેતા કાર ચાલકે ગાડીને સાઇડમાં ઉભી રાખીને ગાડીમાં સવાર લોકોને ઉતારી દીધા. જેનાથી કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.

શોટ સર્કિટથી આગ

આગની સુચના મળતા જ ફાયર બ્રિગેડની ત્યાં પહોચી ગઈ થોડી જ વાર પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. ત્યારે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. બાદમાં ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના રાત્રે સવા 10 વાગ્યાની છે. આગ ગાડીના બોનેટમાં લાગી હતી. તપાસ બાદ ખબર પડી છે આગ લાગવાનુઈ કારણ શોટ સર્કિટ છે. ગાડીના માલિકનું નામ ભાવેશભાઈ નાગજી ભાઈ મેઘાણી છે. ગાડીનો નંબર gj 5F 7492 છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment