લોકો “સની લિયોની” ને આ કારણે નફરત કરવા લાગ્યા હતા, 18 ની ઉંમરમાં થઇ હતી યૌન શોષણનો શિકાર…

17

બોલીવૂડમાં પોતાની બોલ્ડનેસ માટે ઓળખાતી મશહુર અભિનેત્રી સની લિયોનીને આજે દરેક ઓળખે છે. ‘જિસ્મ ૨’થી બોલીવૂડમાં પગલા રાખનાર સનીએ એના પછી ઘણી ફિલ્મો કરી. એક્ટિંગ સિવાય એમના આઈટમ સોંગ પણ ઘણા પસંદ કરવામાં આવે છે. ૧૩ મે ના રોજ એટલે કે આજે સની લિયોનીનો જન્મદિવસ છે. આજે એ ૩૮ વર્ષની થઇ ગઈ. સનીના જન્મદિવસ પર ચાલો જણાવીએ એમની સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો…

સનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું ૨૧ વર્ષની ઉંમરમાં મારા જીવનમાં અમુક નકારાત્મક બદલાવ આવ્યા. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના કારણે લોકોએ મારા વિષે ખરાબ કહેવાનું શરુ કરી દીધું. આ ચીજનો મારા જીવનમાં ખરાબ અસર થઇ. હું અંદરથી તૂટી ગઈ. મારા પરિવારના લોકો મને અને મારા ભાઈને દરેક બુરાઈથી બચાવાનો પ્રયત્ન કર્યો.

જો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી નીકળવા માટે મારા પરિવારના લોકોએ ક્યારેય મને ફોર્સ કર્યો નથી. એમણે કહ્યું કે તેની એ દિશામાંથી અલગ ચાલી ગઈ, જે દિશામાં એમના પરિવારના લોકો એમને લાવવા માંગતા હતા. સનીને એમ છતાંપણ પોતાના જીવન સાથે કોઈ ફરિયાદ નથી અને એ પોતાની લાઈફને ખુબજ પ્રેમ કરે છે.

જિસ્મ ૨ પછી સની એકતા કપૂર સાથે ‘રાગિની એમએમએસ ૨’ કરી. સની લિયોની સતત કઈકને કઈક કરતી રહે છે. ૨૦૧૭માં એમણે એક બાળકીને ગોદ લીધી હતી. તેમજ ૨૦૧૮માં સરોગેસીથી સની અને ડેનિયલ વેબર માતા પિતા બન્યા. સની લિયોનીએ એક વખત જણાવ્યું હતું કે જયારે એ ૧૮ વર્ષની હતી ત્યારે એમને પણ એક વિડીયો શૂટ પર એવા જ યૌન શોષણનો સામનો કરવો પડ્યો હતો.

સની લિયોનીએ જણાવ્યું કે એ પોતાના પહેલો મ્યૂજિક વિડીયો શૂટ કરી રહી હતી અને ખુબજ એક્સાઈટેડ હતી. સની એ વિડીયોના અમુક અંશ શૂટ કરી ચુકી હતી. એ દરમ્યાન એક માણસે એમને પરેશાન કરવાનું શરુ કરી દીધું. જો કે સનીએ એની ફરિયાદ ડાયરેક્ટરને કરી દીધી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment