સની લિયોની મિત્રો સાથે મસ્તી કરતી હતી, ત્યારે કઈક એવું બન્યું કે તેણે વિચાર્યું પણ ન હતું…

35

સની લિયોનીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો, જેમાં તેણી સ્વિમિંગ પૂલના છેડે પોતાના મિત્રો સાથે પંજાબી સોંગ પર ડાન્સ કરી રહી હતી.

બોલીવૂડ એક્ટર્સ સની લિયોની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું ખુબજ પસંદ કરે છે. એમને પોતાના મિત્રો સાથે મોજ મસ્તીના પલો શેર કરવાનું ખુબજ પસંદ છે. પોતાના મિત્રો સાથે ઇન્ટરએકટ થતા સમયે માનો કે તેણી એક બાળકી બની જાય છે. એટલા માટે જ તેણી સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. હાલમાં જ તેણીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો, જેમાં તેણી સ્વિમિંગ પૂલના કિનારે પોતાના મિત્રો સાથે પંજાબી સોંગ પર ડાન્સ કરી રહી હતી, ત્યાં અચાનક સની લિયોનીએ પોતાના ચંચલ અંદાજમાં એક છોકરાને પૂલમાં ધક્કો મારી દીધો.

સની લિયોનીએ પોતે જ વિડીયો શેર કર્યો

સની લિયોની આના પછી કઈક કરી શકે એ પહેલા જ એમની પાછળ ઉભેલા એક ફ્રેન્ડએ સનીને જ ધક્કો મારીને પૂલમાં ફેંકી દીધી. સનીએ આ વિડીયોને કેપ્શન આપતા લખ્યું કે, ‘આ પ્રેઇક એ રીતે ન થઇ શક્યું જે રીતે હું ઈચ્છતી હતી, પરંતુ છતાં પણ મજા આવી.’ એમણે હિતેન્દ્ર કપોપારા અને હેયર સ્ટાઇલિસ્ટ જીતીને ટેગ કરતાં કહ્યું કે, ‘આ યુદ્ધ હજી ચાલુ છે હું બદલો લઈશ.’ આની સાથે જ એમણે “રંગીલા” મૂવીને ટેગ કરી, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે તેણી આ ફિલ્મના શૂટિંગ પર છે.

તમને જવાની દઈએ કે સની આ સમયે પોતાની આવનારી મલયાલમ ફિલ્મ સાથે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જવા જઈ રહી છે. દેખીતી રીતે, સાઉથમાં આ સમયે સની લિયોનીની લહેર હશે. તેણી ફિલ્મ “રંગીલા” માં લીડ રોલ નિભાવી રહી છે. એટલું જ નહિ પરંતુ તેણી મલયાલમના સુપરસ્ટાર મામ્મુટી સાથે “ધૂમ રાજા” માં પણ ધૂમ મચાવશે. સની લિયોનીએ રિયલિટી શો “બીગ બોસ” દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી મારી હતી. તેણી બોલીવૂડમાં પહેલાથી જ છવાયેલ છે. હવે તેણી સાઉથમાં પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment