સની દેઓલના દીકરા કરણ દેઓલે કરી આવી એકસરસાઈઝ, વિડીયો જોઇને તમે પણ બોલશો વાહ જેવો બાપ તેવો દીકરો…

19

ધર્મેન્દ્રએ પોતાના પોત્ર એટલે કે સની દેઓલના દીકરા કરણનો એકસરસાઈઝ કરતા હોય એવો ખુબ જ શાનદાર વિડીયો ઇન્સટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

આ વિડીયોમાં કરણ દેઓલ ટાયર સાથે એકસરસાઈઝ કરતા નજરે આવી રહ્યા છે અને તેની શાનદાર બોડી આ વિડીયોમાં ખુબ જ સારી જોવા મળે છે. આ વિડીયોમાં કરણ દેઓલ ટાયર પર ખુબ હથોડા વરસાવી રહ્યો છે અને એકદમ દેશી અંદાજમાં કસરત કરી રહ્યા છે. આમ તો સની દેઓલ અને તેનો આખો પરિવાર પોતાના દેસીપણાના કારણે ખાસ ઓળખાણ બનાવી રહ્યા છે.

કરણ દેઓલના આ વિડીયોને ધર્મેન્દ્રએ ઇન્સટાગ્રામ અકાઉન્ટમાં આ પોસ્ટ શેર કરી છે. ધર્મેન્દ્રએ આ દિવસો દરમિયાન ફરમ હાઉસ પર શાંતિની જિંદગી જીવી રહ્યા છે. અને ત્યાંથી હંમેશા ઘણા વિડીયો પણ પોસ્ટ પણ કરતા રહે છે. ધર્મેન્દ્રએ કરણ દેઓલના આ વીડીયોની સાથે લખ્યું છે કે ‘કારણ પોતાના પિતા જેવા જેવા જ છે, તેને આશીર્વાદ આપો, લવ યુ…જીવતા રહો.’ આ રીતે ધર્મેન્દ્ર હંમેશા પોતાના ચાહવાવાળાઓ સાથે રૂબરૂ થતા રહે છે. પણ કરણ દેઓલનો આ અંદાજ આ વિડીયોમાં ખુબ જ કમાલનો છે.

બોલીવુડ એક્ટર શનિ દેઓલે પોતાના દીકરા કારણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ફર્સ્ટ મોશન પોસ્ટર 14 ફેબ્રુઆરીએ સોશ્યલ મીડિયા પર રીલીઝ કર્યું હતું. પોસ્ટરમાં કરણ દેઓલની સાથે તેની કો એક્ટ્રેસ સહર બામ્બા પણ નજરે આવી હતી. ફિલ્મને 19 જુલાઈએ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મને 19 જુલાઈએ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મને સની દેઓલે જ ડાયરેક્ટ કર્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment