સુઈ રહેલી મહિલાને અચાનક સ્પર્શવા લાગ્યું કોઈ, આંખ ખોલી તો થઇ ગઈ હેરાન…

138

એક માણસ લગભગ અડધી રાતે એક ઘરમાં ખરાબ નિયતથી ધૂસ્યો. પરંતુ ત્યાં ગયા પછી એણે જે કર્યું એ આશ્ચર્યચકિત કરી દેનારું છે. જે કોઈને પણ આ મામલા વિશે ખબર પડી તે આશ્ચર્યચકિત થઇ ગયું. જી હા, મહિલાઓને છેડછાડ અથવા દુષ્કર્મના કેટલાય કિસ્સા સામે આવે છે. પરંતુ આ મામલો ખુબજ અજીબોગરીબ છે.

વાત એવી છે કે, એક યુવક ખરાબ નિયત સાથે એક મહિલાના ઘરમાં ઘુસ્સી ગયો. મહિલા પોતાના પતિ સાથે બેડરૂમમાં હતી. એના પછી માણસે જે કર્યું એ સાંભળીને તમને વિશ્વાસ નહિ થાય. જી હા, આ માણસે મહિલાની નજીક જતા પહેલા કિચન શોધી લીધું. ત્યાં એને દૂધ અને મલાઈ રાખેલ મળી. એણે મહિલાને છોડીને પહેલા દૂધ અને મલાઈ પતાવી દીધી અને પછી

તે મહિલાની પાસે પહોંચી ગયો જ્યાં તેણી તેના પતિ સાથે સુઈ રહી હતી. પોલીસ પાસેથી મળેલ જાણકારી પ્રમાણે દરોગાપારા નિવાસી બે બાળકોની માં પોતાના પતિ તેમજ બાળકો સાથે રૂમમાં સુઈ રહી હતી. મોડી રાતે લગભગ ત્રણ વાગ્યે અચાનક એનો પગ કોઈકે અડકવાનો અનુભવ થયો. મહિલા ખુબજ ઊંઘમાં હતી પરંતુ એને એ વાતનો અનુભવ થઇ ચુક્યો હતો કે કોઈ એને અડકી રહ્યું છે. આના પર એને એવું લાગ્યું કે આવું એનો પતિ કરી રહ્યો છે. પરંતુ પછી એ માણસ મહિલાને ઝડપથી આજુબાજુ હાથ લગાડવા લાગ્યો. જેનાથી મહિલાએ પોતાની આંખો ખોલી.

આંખો ખુલતા જ એની પૂર્ણ નિંદર ઉડી ગઈ. હકીકતમાં, મહિલા જેને પોતાનો પતિ સમજી રહી હતી એ કોઈ બીજું હતું. નજર સામે એક અજાણ્યો માણસ જોઈ મહિલા ખુબજ ડરી ગઈ. મહિલાની હાલત એવી હતી જેમ કે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડરના કારણે મહિલાના મોઢામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ.

પત્નીના અવાજથી પતિની ઊંઘ ઉડી ગઈ. એણે આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો. આની વચ્ચે આરોપી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ છેલ્લે એને પકડી લેવામાં આવ્યો. મામલાની જાણકારી કોતવાલી પોલીસને આપવામાં આવી. જેના પછી પોલીસએ આરોપી વિરુધ્ધ કલમ ૪૫૭ તેમજ ૩૫૪ અનુસાર ગુનો નોંધી મામલાની તપાસ કરી રહી છે. યુવકની ઓળખ દરોગાપારા નિવાસી અંકિત સાહૂ ઉર્ફે લલ્લા સાહૂના રૂપે કરવામાં આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment