સુહાગરાતે પતિએ કરી દુલ્હન સાથે એવી હેવાનિયત, કે દુલ્હન હજી સુધી છે બેભાન…

68

આ દુલ્હન પિયરના ઘરથી ખુશી-ખુશી વિદાઈ થઇ અને સાસરે પહોચી. દુલ્હનના કુટુંબને શાંતી એ વાતની હતી કે તેમની દીકરીને સારું ઘરબાર મળી ગયું. હવે ત્યાં રાજ કરશે. પરંતુ પરિવારનો આનંદ બહુ જાજો સમય ન ટક્યો. લગ્નની પહેલી રાતે દુલ્હનની સાથે દુલ્હાએ કઈક એવું કરી નાખ્યું કે પરિવારને જયારે તેની ખબર પડી તો તેમના પર પહાડ તૂટી પડ્યો.

પરિવાર એ એવું વિચાર્યું પણ નહતું લગ્નની એક રાત પછી તેમની દીકરી એમને આ હાલતમાં મળશે. હકીકતમાં, દુલ્હનના પરિવારે દુલ્હા પર એ આરોપ લગાવ્યો કે બર્બરતાની બધીજ હદ પાર કરતા દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની અણીદાર રોડથી વાર કર્યો.

જેના પછીથી દુલ્હન અત્યાર સુધી ભાનમાં નથી. નવવિવાહિતને ગંભીર હાલતમાં ગાજીયાબાદ સ્થિત મોહનનગર હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવી હતી. મીડિયા રીપોર્ટ મુજબ પીડિતા નીવાડી થાનાક્ષેત્રના એક ગામની રહેવાસી છે. જણાવવામાં આવે છે. વીતેલી ૮ જુલાઈએ તેના લગ્ન થયા હતા. લગ્ન બાગપતના સીંઘવલી આહીર થાનાક્ષેત્રમાં થયા હતા. પતી બાગપતમાં ટીચર છે.

પીડિતાના ભાઈનું કહેવું છે કે તેમની ત્યાં લગ્નના આગલા દિવસે ગોદ ભરાઈની રસમ હોય છે. ૯ જુલાઈએ જયારે તે બહેનના સાસરિયામાં પહોચ્યા તો ત્યાં જણાવવામાં આવ્યું કે તેમની તબિયત સારી નથી. રૂમમાં તેમની બહેન બેભાન  હાલતમાં પડી હતી. જેના પછી તેમણે પૂછ્યું તો પરિવાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો.

તેના પછી તે સાસરિયાવાળા સાથે તેને હોસ્પીટલમાં લઇ ગયા, પરંતુ બધી જગ્યાએ ડોક્ટરએ શું થયું છે એ જવાબ ના આપ્યો. આખરે તે પોતાની બહેનને લઈને ગાજીયાબાદની મોટી હોસ્પીટલમાં લઇ ગયો જ્યાં તેને ડોકટરે ચોકી ઉઠે તેવી વાત જણાવી. ડોક્ટરોએ જણાવ્યું કે દુલ્હનની હાલત બહુજ ગંભીર છે. કોઈ ધારદાર લોખંડના સળિયા વાગવાથી તેના આતરડા કપાઈ ગયા છે. પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ચોટ પહોચી છે. તેના કારણે તેના ગર્ભાશયને પણ ઘણી નુકશાની પહોચી છે.

એ સાંભળી ભાઈએ તરત જ પોતાના પરિવારને આ વાતની જાણકારી આપી જેના પછી પીડિતાના પરિવારવાળા પણ હોસ્પીટલમાં પહોચી ગયા. પોતાની દીકરીને એવી હાલતમાં જોઇને પીડીતાના પરિવારવાળાએ પતી, સાસુ અને સાસુની ખિલાફ પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ લખાવી. તેમ છતાં હજી કારણો વિશે ખબર નથી પડી. પીડિતાના ભાનમાં આવવા સુધી વાત સાફ નથી થઇ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment