સુહાગરાતે પતિને સૂતેલો જોઈ છોડીને ચાલી ગઈ છોકરી, કારણ જાણશો તો થઇ જશો સ્તબ્ધ…

76

સુહાગરાતને લઈને ન ફક્ત છોકરીઓ પણ છોકરાઓ પણ ઘણા ઉત્સાહિત હોય છે. ભલે કોઈ આના વિશે વાત ન કરે પણ હર કોઈના મનમાં આને લઈને કોઈને કોઈ તો કલ્પના તો હોય જ છે. પણ એક છોકરીને ત્યારે ઝટકો લાગ્યો જયારે તે લગ્નની પહેલી રાત્રે પતિ રૂમમાં દાખલ થયો…

હરિયાણાની છછરૌલી ના મલીકપુર ખાદરના રહેવાવાળા ગુલ્ફામે પરિવારની રજામંદી, ધૂમ ધામ અને તમામા રસ્મો રીવાજ સાથે લગ્ન કર્યા. માથાથી લઇ પગ સુધી પારંપરિક પરિધાન પહેરીને, સજીને, લગ્નની પહેલી રાત્રે તે પત્ની પાસે ગયો. પણ પત્નીની નજર તેની એવી વસ્તુ પર પડી કે તેને તેના પરિવાર વાળાઓના નિર્ણય પર વિશ્વાસ ન થયો.

ગુલફામની પત્નીએ સુહાગરાત્રે જ તેને તાના મારીને કહ્યું કે તે ભણેલી ગણેલી, મોર્ડન વિચારો વાળી મહિલા છે. એટલું જ તેને તે પણ કહી દીધું કે તેને દાઢી મૂછ વાળો પતિ નહિ પણ  પણ જીન્સ ટીશર્ટ પહેરે તેવો પતિ જોઈએ છે. મહિલાએ કહ્યું કે તેની સાથે દગો થયો છે. સાસરાવાળા જુના ખ્યાલોવાળા છે જયારે તે મોર્ડન વિચારો વાળી છે. ત્યાર બાદ તેને જે કર્યું હતું તે તમને સપનામા પણ નહી વિચાર્યું હશે.

ગુલ્ફામે પત્નીને મનાવવાની પૂરી કોશિસ કરી . તેને તે પણ આશ્વાસન આપ્યું કે તે પોતાને બદલવાની પૂરો પ્રયાસ કરશે. એટલું કહિને તે સુઈ ગયો. પણ સવારે ઉઠ્યો તો તેની પત્ની ત્યાં હતી નહિ.

જયારે પત્ની ઘર પર ન મળી તો ગુલફામ પોલીસ પાસે ગયો. તેઓએ કહ્યું કે તેની પત્ની અને ઘરેણા જવેરાત ઘરમાંથી ગાયબ છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે પતિ અને સસુરાલવાળાઓની હેસિયત જોઇને મહિલા નિરાશ થઈને ચાલી ગઈ હતી અને ભીની સાથે પિયર ચાલી ગઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment