“શુગર ફ્રી” સ્વાસ્થ્યને ખુબ જ મોટું નુકશાન પહોચાડી શકે છે, તમે પણ જાણી લો…

16

જો તમે ડાયાબીટીસના દર્દી છો અથવા મોટાપો ઓછો કરવા માટે ખાંડની જગ્યાએ શુગર ફ્રી ગોળીઓનું સેવન કરી રહ્યા છો તો તમે સતર્ક થઇ જાઓ. શુગર ફ્રી ગોળીઓ તમારું સ્વાસ્થ્ય બનાવવાની જગ્યાએ બગાડી શકે છે. જાણો કેવી રીતે.

કદાચ જ તમે જાણતા હશો કે ખાવામાં મીઠાસ બનવી રાખવા માટે ઉપયોગ થવાવાળા આ આર્ટીફીશીયલ સ્વીટનર તમને મધુમેહ, હાઈ બ્લડપ્રેશર અને હદય સબંધી રોગ લાવી શકે છે.

કેનેડાની માનિટોબા યુનિવર્સીટીમાં થયેલા હાલમાં જ એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે આ અર્તીફીશીયલ સ્વીટનરના ઉપયોગથી લોકોના પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આનો ઉપયોગ કરવાથી વ્યક્તિને ભૂખ પણ નથી લાગતી.

સોધ્કાર્તાઓના અનુસાર લોકોને લાગે છે કે જો તે ખાંડની જગ્યાએ આર્ટીફીશીયલ સ્વીટનરનો ઉપયોગ કરશે તો તે સ્વાસ્થ્ય રહેશે. પણ તે એ નથી જાણતા કે આનુ સેવન તેને મોટાપા અને હદય સબંધી રોગ લાગી શકે છે.

આર્ટીફીશીયલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ, સુક્રલોઝ અને સ્ટેવિયા જેવા તત્વનો પણ સમાવેશ થાય છે. જેના કારણે વ્યક્તિને હદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર અને શુગર જેવી બીમારીઓથી પીડિત થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment