શું તમે પણ નથી કરતાને ન્હાતી વખતે આ ભૂલો, જો કરો છો તો પડી શકે છે ભારે, વાંચો આ માહિતી…

136

ગર્મીઓમાં નહાવાની મજા જ કઈક અલગ હોય છે. ઠંડા પાણીમાં નાહતી વખતે ખબર જ નથી પડતી અને ત્યાર બાદ એસી અથવા કુલરની ઠંડી હવા આ મઝાને બેગણી કરી દે છે પણ શું તમે જાણો છો કે આ બધી જ આદતો આપણા સ્વાસ્થ્ય માટે અને આપણી સ્કીન માટે કેટલી ખતરનાક છે. જો તમે પણ આ બધી લાપરવાહી કરો છો તો બંધ થઇ જાઓ. તો આવો જાણીએ નહાવા દરમિયાન કઈ સાવધાનીઓનું ધ્યાન રાખવું જોઈએ.

ટુવાલનો ઉપયોગ આરામથી કરો

નાહ્યા બાદ બોડીને સુકાવવા માટે થપથપાવીને લુંછો ન કે ઘસીને. બોડીને ઘસવાથી પોર્સ સેન્સીટીવ થઇ જાય છે અને બેજાન થઈને નામી અને ગ્લો ખોવા લાગે છે.

સાબુ નહિ દહીં બેસ્નનો કરો ઉપયોગ

નહાવા માટે રોજ સાબુનો ઉપયોગ ચામડીની નમી છીનવી શકે છે. એવામાં બહેતર થશે કે નહાવા માટે નેચરલ વસ્તુઓ જેવી કે દહીં બેસન, મુલતાની માટી અથવા આયુર્વેદિક સાબુનો ઉપયોગ કરો. જે નેચરલ ત્વચાને બનાવી રાખે.

વધારે સમય સુધી ન નહાઓ

મૌસમ કોઈ પણ હોય પણ વધારે સમય સુધી નહાવું જોઈએ નહિ, કારણ કે આ સ્કીન માટે નુકશાનદાયક થઇ શકે છે. 10 થી 15 મિનીટ નો સમય ખુબ જ છે નહાવા માટે.

મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો

નાહ્યા બાદ બોડીને મોઈશ્ચરાઈઝર કરવું ખુબ જ જરૂરી હોય છે. એટલા માટે નહ્યના તરત બાદ જ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ જેનાથી બોડીમાં સારી રીતે એબ્ઝોર્બ થઇ જાય.

જરૂરી છે સ્ક્રબિંગ

સ્ક્રબિંગ ફેસ અને બોડીમાં જામેલી ગંદગીને બહાર કાઢવા માટે કામ કરે છે. પણ રોજ તેને ઉપયોગથી બચો. અઠવાડિયામાં રોજ તેના ઉપયોગથી બચો. અઠવાડિયા બે વાર સ્ક્રબિંગ ઘણી છે બોડી પર જામેલી ગંદગીઓએ કાઢવા માટે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment