સ્ત્રીના પેટમાંથી નીકળી ચોકાવનારી ચીજ, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા….

18

ફ્લોરિડાના પશ્ચિમી કિનારા પર શાર્લેટ કાઉન્ટીમાં એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. અહિયાં એક સ્ત્રીએ પોતાના યોગા પૈંટમાં કઈક છુપાવીને રાખ્યું હતું, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા.

વોશિંગ્ટન ન્યૂઝ અનુસાર, ચેકિંગ દરમ્યાન પોલીસે પહેલા સ્ત્રીની કારમાંથી ૪૩ નાના કાચબા મેળવ્યા. એના પછી પોલીસે સ્ત્રીને પૂછ્યું કે એની પાસે બીજું કઈપણ છે, તો એણે પોતાના પૈંટમાંથી એક ચોકાવનારી ચીજ કાઢી.

હકીકતમાં, સ્ત્રીએ પોતાના પેટમાં લગભગ એક ફૂટનો મગર છુપાવીને રાખ્યો હતો. જો કે, સ્ત્રીને એના માટે પકડવામાં આવી છે કે નહિ, એ હજી ક્લીયર થયું નથી.

શાર્લેટ કાઉન્ટી શેરીફએ પછી મેળવેલા બધા કાચબાઓ અને મગરને ફ્લોરિડાના માછલી અને વન્યજીવ  પ્રાધિકરણને સોંપી દીધા. હાલમાં આ સંપૂર્ણ કેસની તપાસ થઇ રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment