સ્ટડીનો દાવો સ્વાસ્થ્ય માટે સારી છે રેડ વાઈન, ડીપ્રેશન અને ગભરાહટને કરે છે દુર….

25

એક નવા અધ્યયનનું જણાવવાનું કે રેડ વાઈનમાં એવા યૌગિક મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. રેડ વાઈન ડીપ્રેશન અને ગભરાહટને દુર કરે છે. યુનીવર્સીટી ઓફ બુફેલોના શોધકર્તાઓના અધ્યયનમાં રેડ વાઇનને એંટી સ્ટ્રેસ બતાવ્યું છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે બ્રેનમાં ડીપ્રેશન પૈદા કરવાવાળા કીટાણુંઓને રેડ વાઈન ખત્મ કરી નાખે છે. હા પરંતુ રેડ વાઈન નો મતલબ એ નથી કે શોધકર્તાને શરાબને પણ એંટી સ્ટ્રેસ જણાવ્યું છે.

આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે રેડ વાઈનમાં રેસવેરાટ્રોલ યૌગિક હોય છે. આ યૌગિકનો સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. હકીકતમાં, રેસવેરાટ્રોલ તે યૌગિક હોયછે. જો કે દ્રાક્ષ અને જાંબુડાના મિશ્રણમાંથી તૈયાર કરે છે.

અધ્યયન કર્તાઓનું જણાવવાનું કે રેસવેરાટ્રોલ સ્ટ્રોલ હાર્મોસને પસંદ કરે છે અને માણસના અવસાદને દુર કરે છે. હકીકતમાં, હતાશા માટે કોટ્રીકોસ્ટ્રોન હાર્મોન્સ જવાબદાર હોય છે અને રેડ વાઈન આ હાર્મોન્સને પ્રભાવિત કરીને, સ્ટ્રેસને દુર કરે છે. અધ્યયનથી જોડાયેલા યિંગ લુ નું જણાવવાનું કે નવા નિષ્કર્ષ દ્વારા અવસાદ અને ગભરાહટનો સુંદર ઈલાજ થઇ શકશે.

અમેરિકાના ડીપ્રેશન એસોસીએશનનું જણાવવાનું કે ગભરાહટ ને અવસાદન કારણે દર વર્ષે 4 કરોડથી વધારે લોકો પ્રભાવિત થાય છે. આ શોધ મેડીકલ જર્નલ ઓફ ન્યુરોફાર્મોલોજીમાં પ્રકાશિત થયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment