ગરમીની સિઝનમાં સોનાક્ષી સિન્હા આ લુકને કરવા માંગે છે કોપી, આ લુક બનાવવા માટે ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા, જુઓ આ ફોટાઓ….

12

સોનાક્ષી સિન્હાના વાત કરીએ તો એમણે ડીઝાઇનર અનીતા ડોંગરેનું યેલો ટોપ અને સ્કર્ટ મેચિંગ જેવો લુક બનાવવા માંગે છે. આ લુક બનાવવા માટે સોનાક્ષીને ૬૫૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

આ લુકમાં સોનાક્ષીએ લાઈટ મેકઅપ અને ન્યુડ લીપ્સ્ટીક લગાવી પડશે. અને સાથે ખુલ્લા વાળ અને હાથમાં બ્રેસલેટ પહેરવું પડશે. આ લુકમાં તે ઘણી સુંદર દેખાશે પણ તેના માટે સોનાક્ષીએ ૬૫૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

હવે વાત કરીએ સોનાક્ષીના આઉટફિટ્સ લુકની તો ડીઝાઇનર અનીતા ડોંગરેના કલેક્શન મુજબ આ લુકની કીમત ૬૫૦૦૦ રૂપિયા થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment