સોનાની ખાણોથી ભર્યું છે આ શહેર, છતાં પણ ત્યાં સ્ત્રીઓ મજુર બનીને કામ કરે છે…

82

દુનિયાના બધાજ શહેરો એવા છે જે ખુબજ પૈસાદાર છે પરંતુ અમુક એવા પણ છે જેમાં ઘણા વધારે ગરીબો છે અને અહીયાના લોકો કોઈક પ્રકારે ગુજરાન ચલાવે છે. આજે અમે તમને એવા જ એક દેશ વિશે જણાવા જઈ રહ્યા છીએ જે સોનાની ખાણો પર વસેલું છે છતાં પણ અહીયાના લોકો ગરીબીમાં પોતાનું જીવન ગુજારાવા મજબૂર છે. પોતાનું ગુજરાન ચલાવા માટે એવું કામ કરે છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

જે શહેર વિશે અમે વાત કરી રહ્યા છીએ એ લેટિન અમેરિકાનો દેશ પેરુ છે. જ્યાંના રીનકોનાડા શહેરમાં સોનાની ખાણોથી ભરી પડી છે. છતાં પણ અહીયાના લોકો ગરીબીમાં પોતાનું જીવન વ્યતિત કરવા મજબૂર છે. તમને જણાવી દઈએ કે આ શહેર દુનિયાની સૌથી વધારે ઉંચાઈ પર વસેલું છે અને અહિયાં રહેવું ખતરાથી ખાલી નથી હોતું. આટલો જોખમ હોવા છતાં અહિયાં ૩૦ હજાર લોકો રહે છે અને આટલું કઠીન પરિસ્થિતિમાં પણ પોતાની જિંદગીનો ગુજારો કરે છે. આ શહેરનું તાપમાન ૧.૨ ડીગ્રી સેલ્સિયસ રહે છે.

તમને જણાવી દઈએ કે આ શહેરની સોનાની ખાણોને ગેરકાનૂની રીતે ચલાવામાં આવે છે અને એવામાં અમુક લોકો જ આનો ફાયદો લઇ શકાતો હોય છે અને અહીયાના પુરુષ આજ ખાણોમાં કામ કરે છે ત્યાં સ્ત્રીઓ પ્રોસ્ટીટ્યૂશનનું કામ કરે છે. જણાવી દઈએ કે ખાણોમાં કામ કરનારા મજુરોને પગાર નથી આપવામાં આવતો પરંતુ ખાણોનું જ મટીરીયલ લઇ જી દેવામાં આવે છે જેમાં સોના પણ હોય શકે છે એવામાં આ પૂરી રીતે કિસ્મત ઉપર નિર્ભર કરે છે. આ જ કારણ છે કે આ શહેર ગરીબીથી જ્જુમી રહ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment